Government Official Voter helpline App Download

ભારત એ લોકશાહી દેશ છે. લોકશાહી શાસન એટલે લોકો દ્વારા, લોકો વડે, અને લોકોથી ચાલતું શાસન. ભારતમાં દર પાંચ વર્ષે ચૂંટણી આવે છે. ભારતના દરેક નાગરિકે મત આપવો એ એક અધિકાર છે. તેથી દરેક નાગરિકે પોતાનો કિંમતી મત આપવો જોઈએ. મત આપવો એ લોકશાહી નું હદય છે.
 

ભારતનું ભાવિ દરેક નાગરિક ના હાથમાં છે. ભારતના નાગરિકો સરકાર ચલાવતા પ્રતિનિધિઓને પસંદ કરીને દેશનું ભાગ્ય નક્કી કરે છે. 
મતદારોની દ્રષ્ટિએ ભારત દેશ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશોમાંનો એક છે. ભારત મતદાન ઓળખકાર્ડ ની શરૂઆત ઈ. સ. 1993 માં થઈ હતી. હવે મતદાન ઓળખકાર્ડ ને EPIC - ઇલેક્ટ્રોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડમાં આકાર આપવામાં આવ્યો છે. 
ઓળખકાર્ડ મતદાર યાદીની ચોકસાઈને સુધારવામાં અને ચૂંટણીમાં છેતરપીંડી ના કિસ્સાઓને સુધારવામાં મદદ કરે છે. 

🔵 મતદાર આઈ ડી કાર્ડનું મહત્વ :- 

💥 મતદાર આઈડી ઓળખના પુરાવાનું એક સ્વરૂપ છે તેનો ઉપયોગ દેશમાં સરકારી સેવાઓ મેળવવા માટે થાય છે.
 
💥 મતદાર આઈડી કાર્ડ તમે ભારતના નાગરિક છો તેની ઓળખ આપે છે. 

💥 મતદાર આઈડી કાર્ડ ચૂંટણીમાં મત આપવા સાથે લઈ જવાથી ચૂંટણીમાં થતી છેતરપિંડી ઘટાડવામાં મદદ કરે છે.
  
💥 માન્ય મતદાર id કાર્ડ ધરાવતા ભારતના નાગરિકો ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ખાસ ઑફર્સનો લાભ લઈ શકે છે. 

💥 ઉદાહરણ તરીકે  :- જો તમારી પાસે મતદાર id કાર્ડ ન હોય તો તમે ભારતમાં રેશનકાર્ડ માટે અરજી કરી શકતા નથી. 

🔵 ગુજરાત મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરવા અને અરજી કરવા માટે નીચે આપેલ સ્ટેપ પ્રમાણે પ્રોસેસ કરો.

 👉 Important link


💥 પ્રથમ તો ગુજરાત ચૂંટણી અધિકારીની વેબસાઈટની મુલાકાત લો. 

💥 તમારી સામે ખોલેલ હોમપેજ પર "ઓનલાઈન મતદાર નોંધણી" વિકલ્પ પસંદ કરો. 

💥 કોઈપણ વ્યક્તિ કોઈ એક મતદાર ક્ષેત્રમાં પોતાની નોંધણી કરાવી શકે છે.
 
💥 એક કરતાં વધારે મતદાર ક્ષેત્રમાં નોંધણી કરી શકાતી નથી.
 
💥 મતદાર ક્ષેત્રમાં નવી અરજી કરતાં પહેલાં તમારું નામ મતદાર યાદીમાં છે કે નહીં તે ચેક કરવું આવશ્યક છે. 

💥 મતદાર યાદીમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરવા માટે વિકલ્પ પસંદ કરો એટલે તમારે નામ, જિલ્લાનું નામ, પિતા અથવા પતિનું નામ અને ઉંમર જેવી માહિતી ભરવી પડે છે.
 
💥 જો તમારું મતદાર યાદીમાં તમારું નામ ન હોય તો તમારે નવી અરજી કરવી પડશે.
 
💥 પહેલા તો તમારે તમારું નામ , ઈમેલ આઈડી, સરનામું , ફોન નંબર, પીનકોડ નંબર દાખલ કરીને પોર્ટલમાં નોંધણી કરાવવી પડશે.
 
💥 એકવાર તમે નોંધણી કરી લીધા પછી લોગીન કરવાનું રહેશે.
 
💥 પછી નવા ખુલેલા પેજમાં નવા મતદાર નોંધણી માટે ફોર્મ 6 પસંદ કરવાનું રહેશે. 

💥 પછી તમે તમારા કુટુંબના સભ્ય અથવા પડોશીનો EPIC  નંબર દાખલ કરવો પડશે.
 
💥 પછી મતદાર યાદી ફોર્મ 6 ભરવાનું રહેશે.
 
💥 ગ્રામપંચાયત ને લગતા તમામ ફોર્મ સૌથી નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો

💥 ફોર્મ 6 સબમિટ કર્યા પછી તમારી પાસે એડ્રેસ પ્રુફ અને ઉંમરનો પુરાવો જેવા જેવા દસ્તાવેજો અપલોડ કરવાનો રહેશે. 



👉 The App provides following facilities to indian voters :- 

👉 Electroral search ( Go verify your name in the electroral roll.)

👉 Submission of online forms for new voter Registration, shifting to a different the constituency, for overseas voters deletion in the electroral roll, correction of entries & Transposition within Assembly. 

👉 Register complaints related to electroral services and track its disposal status

👉 The FAQ on voter , elections, EVM , and results 
Service and resources for voter and electroral officers
Find the election schedule in your area

👉 Find all the candidates, their profile , income statement,assets , criminal casese

👉 Find the poling officials and call them : BLO, ERO, DEO and CEO

👉 Click a selfie after voting and get a chance to be featured in the official voter helpline App gallery 

👉 Download the list of contesting candidates in pdf format and take the print out.



Post a Comment

0 Comments