Fastag : FastTag નું KYC કરો ઓનલાઈન ઘરે બેઠા ,જાણો તમામ માહિતી ઘરે બેઠા

Paytm Fastag KYC Process :- 


આ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા વન વ્હીકલ વન ફાસ્ટેગ ને અમલી બનાવી રહી છે. NHAI દ્વારા ફાસ્ટેગ નું KYC કરવાની સમયમર્યાદા વધારીને 29 ફેબ્રુઆરી,  2024 સુધી લંબાવવામાં આવી છે.




હવે Fastag ધારકોએ 29 ફેબ્રુઆરી, 2024 સુધીમાં KYC ફરજીયાત કરાવી લેવાનું રહેશે. 29 ફેબ્રુઆરી, 2024 સુધીમાં Fastag KYC નહીં કરાવેલ હોય તો ઈનએક્ટીવ કરી દેવામાં આવશે. એક ફાસ્ટેગ પર એક કરતાં વધારે વાહન રજીસ્ટર કરાવેલ હોય તો KYC અપડેટ કરાવવું જરૂરી છે. 


Fastag KYC Update કરાવવાની પ્રોસેસ :- 


● જો તમે ફાસ્ટેગ KYC નથી કરાવ્યું તો આપણે આ લેખમાં ફાસ્ટેગ kyc કરવાની સરળ ઓનલાઈન પ્રોસેસ ની માહિતી મેળવીશું. જે ઓનલાઈન પ્રોસેસ નીચે પ્રમાણે છે. 


● સૌપ્રથમ તમારે kyc update કરાવવાના જરૂરી document એકઠા કરી લેવાના રહેશે. જે ડોક્યુમેન્ટ માં ચૂંટણીકાર્ડ,  આધારકાર્ડ, પાનકાર્ડ, વાહનની R. C. Book, પાસપોર્ટ સાઈઝનો ફોટો.

● પછી તમારે ફાસ્ટેગ ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જે ઓફિશિયલ વેબસાઈટ નીચે આપેલ છે. 

● તમે ઓફિશિયલ વેબસાઈટ open કરશો એટલે જમણી બાજુ ખૂણામાં Login ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારે Mobile Number અને Passward નાખીને લોગીન કરવાનું રહેશે. જો passward યાદ ન હોય તો Get OTP ઓપ્શન પર ક્લિક કરીને પાસવર્ડ મેળવવાનો રહેશે. 

● જો તમે તમારું ફાસ્ટેગ કોઈ બેંક દ્વારા કરાવેલું હોય તો બેંકના ફાસ્ટેગ પોર્ટલનો ઉપયોગ કરવાનો રહેશે. 

● પછી તમારી સામે એક પેજ ખુલશે. જેમાં તમારે My Profile  ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. 

● અહીં તમને ફાસ્ટેગ kyc અપડેટ થયેલું છે કે નહીં તે બતાવશે. 

● જો તમારું kyc અપડેટ ના થયેલું હોય તો તમારે kyc સબ સેકશન પર ક્લિક કરીને કસ્ટમર ટાઈપ સિલેક્ટ કરવાનું રહેશે. 

● પછી તમારી સામે એક ઓનલાઈન ફોર્મ ખુલશે જેમાં તમારે id proof અને address proof અપલોડ કરીને માગેલી તમામ વિગતો ભરવાની રહેશે. 

● પછી તમારે તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરવાનો રહેશે. 

● આટલી માહિતી સબમિટ કરતા તમારા ફાસ્ટેગ kyc ની પ્રોસેસ શરૂ થઈ જશે. 

● પછી તમે તમારા ફાસ્ટેગ kyc નું સ્ટેટસ ઓનલાઈન ચેક કરી શકો છો. 

● Kyc નું સ્ટેટસ ચેક કરવા માટે તમારે લોગીન કરીને Dashboard માંથી My Profile ઓપ્શન પર જઈને સ્ટેટસ ચેક કરી શકો છો. 



Airtel Fastag KYC Online Process :- 



● જો તમે Airtel Payment Bank નું Fastag વપરાતા હોય તો તમે નીચે આપેલ સ્ટેપ બાય સ્ટેપ માહિતી ને અનુસરીને KYC Update કરી શકો છો. 

● આમાં તમારે સૌપ્રથમ https://www.airtel.in/bank/fastag-pay-toll-online/buy વેબસાઈટ ઓપન કરવાની રહેશે. 

● પછી તમારે તમારા ફાસ્ટેગ સાથે જે મોબાઈલ નંબર રજીસ્ટર હોય તે મોબાઈલ નંબર દ્વારા લોગીન થવાનું રહેશે. 

● પછી તમારે ઉપર આપેલ Payment Bank પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે તમારી પ્રોફાઈલ પર ક્લિક કરીને ફાસ્ટેગ ની વિગતો ભરીને  અપડેટ કરી શકો છો. 


Important Link (મહત્વપૂર્ણ લિંક) :- 



Homepage અહી ક્લિક કરો
Fastag KYC અપડેટ કરવા માટેનો Video અહી ક્લિક કરો
Fastag KYC Update Website અહી ક્લિક કરો



FAQ

👉 Fastag KYC Update કરવા માટેની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

● https://fastag.ihmcl.com

👉 Fastag KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ કઈ છે ?

● 29 ફેબ્રુઆરી, 2024 


Post a Comment

0 Comments