શિક્ષણ સહાય યોજના : વિદ્યાર્થીઓને સરકાર દ્વારા રૂ. 18000 થી રૂ. 2 લાખ સુધીની મળશે સહાય , અરજી કરો ઓનલાઈન

શિક્ષણ સહાય યોજના : શ્રમયોગી શિક્ષણ સહાય યોજના :- 


મિત્રો આ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ માં ગુણાત્મક સુધારણા લાવવા માટે ગરીબ પરિવાર ના હોશિયાર વિદ્યાર્થીઓ અન્ય વિદ્યાર્થીઓ ની સરખામણી એ સારું અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી શકે તેના માટે આવી અનેક યોજનાઓ સરકાર દ્વારા બહાર પાડવામાં આવે છે. 




બાંધકામ ક્ષેત્રમાં ગરીબ પરિવારના બાળકો પણ સારું શિક્ષણ મેળવી શકે તેના માટે શિક્ષણ સહાય યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ ધોરણ 1 થી લઈને MBBS અને Master Degree  જેવા કોર્ષ સુધી સહાય આપવામાં આવે છે. 


શિક્ષણ સહાય યોજના ડિટેઈલ :-
 


યોજનાનું નામ શિક્ષણ સહાય યોજના
લાભાર્થી બાંધકામ શ્રમિકોના બાળકો
અમલીકરણ ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ
મળતી સહાય રૂ.18000 /- થી રૂ.  2 લાખ સુધીની સહાય
ફોર્મ કઈ રીતે ભરવું ઓનલાઈન



● આ યોજના અંતર્ગત શ્રમિકોના બાળકોને સહાય આપવામાં આવે છે. 
● બાંધકામ શ્રમિકોના વધુમાં વધુ બે બાળકોને આ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે. 



શ્રમયોગી શિક્ષણ સહાય યોજના :- 



● ધોરણ 1 થી 5 સુધીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને રૂ. 1800 /- સુધીની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવે છે. 

● ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ને રૂ. 2400 /- સુધીની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવે છે. 

● ધોરણ 9 અને 10 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ને રૂ. 8000 /- સુધીની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવે છે. 

● ધોરણ 11 અને 12 ના વિદ્યાર્થીઓ ને રૂ. 10000 /- સુધીની શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવે છે. 

● MBBS, MD અને ડેન્ટલ જેવા મેડિકલ શાખાના અભ્યાસક્રમ માટે રૂ. 25000 /- થી લઈને રૂ. 200000 /- સુધીની સહાય આપવામાં આવે આવે છે. 



શિક્ષણ સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે અપલોડ કરવું તેની માહિતી :- 



● શિક્ષણ સહાય યોજના માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે નીચે આપેલ માહીતી ને અનુસરવાની રહેશે. 

● સૌપ્રથમ તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. 

● ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. તમારે id અને passward create કરવાનો રહેશે. 

● રજીસ્ટ્રેશન માં તમારે બાંધકામ શ્રમિકની માગેલ વિગતો ભરવાની રહેશે. અને પછી તમારવા create બટન પર ક્લિક કરવાનું રહેશે. 

● ત્યારબાદ તમારે id અને passward દ્વારા Logine કરવાનું રહેશે. 

● પછી તમારે શિક્ષણ સહાય/પીએચડી યોજના પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારી સામે યોજના વિશેની માહિતી અને નિયમો વાંચીને Accept બટન પર ક્લિક કરવાનું રહેશે. 

● ત્યારબાદ તમારે Apply બટન પર ક્લિક કરવાનું રહેશે. 

● ત્યારબાદ તમારે Personal Details ભરીને Save બટન પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારે માગેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. 

● પછી તમારે અરજી સબમિટ કરીને અરજી નંબર સાચવીને રાખવાનો રહેશે. અરજી નંબરની મદદથી તમે તમારી અરજીનું સ્ટેટસ ચેક કરી શકો છો. 



ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ :- 


ગુજરાત બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નીચે મુજબ ની યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. - 

● પ્રસુતિ સહાય યોજના
● તબીબી સહાય યોજના
● પ્રધાનમંત્રી જીવન જ્યોત વીમા યોજના
● મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના
● હોસ્ટેલ સહાય યોજના
● અકસ્માત મૃત્યુ સહાય યોજના
● નાનાજી દેશમુખ આવાસ યોજના
● વ્યવસાયિક રોગોમાં સહાય યોજના
● હાઉસીંગ સબસીડી યોજના
● શિક્ષણ સહાય/પીએચડી યોજના


મહત્વપૂર્ણ /અગત્યની લિંક 




Official Website Click Hare
Homepage Click Hare


Post a Comment

0 Comments