SSC MTS AND HAVALDAR ONLINE APPLY 2023

Government Service to have a workforce which reflects gender balance and women candidates are encouraged to apply.



● Dates for submission of online Application :-  18/01/2023 to 17/02/2023

● Last Date and Time for receipt of online application :- 17/02/2023 (23:00)

● Last date and time for making online fee payment :- 19/02/2023 (23:00)

● Last date and time for generation of offline Challan :- 19/02/2023 (23:00)

● Last date for payment through challan (during working hours of Bank ) :- 20/02/2023

● Dates of window for application form Correction and online payment of correction Charges :- 23/02/2023 to 24/02/2023 (23:00)

● Schedule of Computer Based Examination :- April , 2023

💥 Vacancies :- 

● MTS  :- 10880 (Approx)

● Havaldar in CBIC and CBN :- 529

● Application Mode :- Online

● Job Location :- India



💥 Reservation :-

Reservation will be Provided for the Scheduled Castes (SC), Scheduled Tribes (ST), Other Backward Classes (OBC), Economically Weaker Sectiones (EWS), Ex- Servicemen (ESM) and Persons with Benchmark Disabilities (PwBD), etc. 

The Commission makes the selection of candidates in accordance with the vacancies reported by the User departments for various posts. The Commission does not have any role in deciding the number of vacancies of any User Department. Implementation of reservation policy , maintaining reservation roster and earmarking of vacancies for different categories are under the domain of the user departments. 

💥 શૈક્ષણિક લાયકાત 

👉 આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા ઉમેદવારે મેટ્રિક અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. 

💥 પગાર ધોરણ 

👉 MTS :- પે લેવલ - 1 7 માં પગાર પંચ પે મેટ્રિક મુજબ

👉 CBIC and CBN Havaldar :- પે લેવલ - 1 7 માં પગાર પંચ પે મેટ્રિક મુજબ CBIN અને CBN 

💥 Challan Fee 

👉 SC/ST/ESM/PwBD/ મહિલા મહિલા ઉમેદવારો માટે કોઈ ફી ભરવાની નથી.

👉 અન્ય કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 100 /- ફી પેટે ભરવાના રહેશે. 

👉 આ ચલણ ફી BHIM UPI, NET BANKING, VISA, MASTER CARD, Rupay Credit, Or Debit Card  નો ઉપયોગ કરીને અથવા SBI CHALLAN જનરેટ કરીને SBI BANK શાખાઓમાં રોકડ ફી ભરી શકાય છે. 

💥 SSC MTS ONLINE APPLY PROSSES કઈ રીતે કરવી

👉 આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા ઉમેદવારો એ સૌપ્રથમ તો નીચે આપેલ સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. 

👉 સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.

👉 પછી Basic Ditails નાખીને ફોર્મ ભરીને Save કરવાનું રહેશે. 

👉 પછી જરૂરી Document Upload કરવાના રહેશે.  

👉 પછી ચલણ ફી ભરવાની રહેશે.

👉 ત્યારબાદ અરજી પત્રકની પ્રિન્ટ કાઢવાની રહેશે. 

નોંધ ;- આ આર્ટિકલ તમને ફક્ત માહિતી આપવા માટે લખવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવવા માટે Official website જોવા વિનંતી.

TECHNICAL NAVIN HOMEPAGE CLICK NEW
SSC MTS NOTIFICATION PDF LINK CLICK NEW 
SSC MTS ONLINE NEW REGISTRATION CLICK NEW
SSC MTS APPLY ONLINE CLICK NEW
Official website CLICK NEW
Junior Clark Call Later CLICK NEW

Post a Comment

0 Comments