મિત્રો આ લેખમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ લેખમાં આપણે રેલવે વિભાગ દ્વારા ભરતી માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે જે જોઈને ઓનલાઇન અરજી કઈ રીતે કરવી તેના વિશે માહિતી મેળવવા મેળવીશું. જે ઉમેદવાર રેલવે વિભાગમાં નોકરી કરવા ઈચ્છે છે તેમના માટે આ સારી જાહેરાત બહાર પાડવામાં આવી છે.
નોટિફિકેશન વાંચીને ઓનલાઇન અરજી ઘરે બેઠા કરી શકે છે. અરજી કરવા માંગતા ઉમેદવાર તા. 05/08/2024 થી 04/09/2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
આ ભરતીને લગતી માહિતી જેમ કે ઉમર, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, ઉંમરમાં મળવાપાત્ર છૂટછાટ , પગાર ધોરણ, અરજી ફી, ઓનલાઈન અરજી કરવાની રીત વગેરેની માહિતી નોટિફિકેશન અથવા તો ઓફિશિયલ વેબસાઈટ પર આપવામાં આવેલ છે.
RRC WCR Apprentice Recruitment 2024 Details :-
સંસ્થાનું નામ | રેલવે ભરતી સેલ |
---|---|
કુલ ભરવાપાત્ર જગ્યા | 3317 |
પોસ્ટનું નામ | એપરેન્ટીસ (Apprentice) |
ઓનલાઈન અરજી કરવાની શરૂઆત ની તારીખ | 05/08/2024 |
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ | 04/09/2024 |
અરજીનો પ્રકાર | ઓનલાઈન |
જાહેરાત ક્રમાંક | 01/2024 (Act Apprentice) |
રેલવે એપરેન્ટીસ ભરતી 2024 માટે ઓનલાઈન અરજી કરવા માટેની માહિતી :-
● રેલવે સેલ ભરતીમાં અરજી કરવા માંગતા ઉમેદવાર નીચે આપેલ લિંક પર ક્લિક કરીને ઓનલાઈન અરજી કરી શકે છે. ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી નીચે પ્રમાણે આપેલ છે.
● સૌપ્રથમ ઉમેદવારે ઓફિશિયલ વેબસાઈટ ઓપન કરવાની રહેશે. જે વેબસાઈટ નીચે પ્રમાણે આપેલ છે.
👉 આ પણ વાંચો
● ત્યારબાદ ઉમેદવારે https://nitplrrc.com/RRC_JBP_ACT 2024 પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારપછી માગેલ સાઈઝમાં ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે.
● પછી અરજી ફોર્મમાં માગેલ તમામ વિગતો ભરવાની રહેશે. જો જરૂરી હોય તો અરજી ફી પણ ભરવાની રહેશે.
● ફોર્મ ભર્યા બાદ ભવિષ્ય માં કામ માટે અરજી ફોર્મની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખો (Important Date) :-
● ઓનલાઈન અરજી કરવાની શરૂઆત ની તારીખ :- 05/08/2024
● ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 04/09/2024
Important Link :-
Joine Whatsapp Group | Click Hare |
---|---|
RRC WCR 2024 Notification Download | Click Hare |
Apply Online | Click Hare |
આવી અનેક Latest ભરતીની માહિતી માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા વિનંતી..
આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !
1 Comments
જે કેચૌધરી
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।