મે મહિનામાં ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં ગુજરાત રાજ્યમાં વિવિધ જિલ્લામાં પોસ્ટ વિભાગમાં 110 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી હતી.
આ પણ વાંચો :-
અરજી કરેલ ઉમેદવારો Post GDS Result ની રાહ જોઈને બેઠા હતા તેમના માટે post GDS ની ઓફિશિયલ વેબસાઈટ પર રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
Indian Post GDS Result 2023 :-
● નોકરીની સંસ્થા :- ઈન્ડિયા પોસ્ટ વિભાગ
● પોસ્ટ સર્કલ :- GDS
● કુલ ભરવાપાત્ર જગ્યાઓ :- 12828
● કુલ ગુજરાત પોસ્ટ વિભાગમાં ભરવાપાત્ર જગ્યાઓ :- 110
● ભરતીનું નામ :- GDS - Gramin Dak Sevak
● ગુજરાત GDS પરિણામ જાહેર થયાની તારીખ ;- 08/07/2023
● ઓફિશિયલ વેબસાઈટ :- www.indiapostgdsonline.gov.in
Gujarat Gramin Dak Sevak Bharti 2023 :-
● EWS :- 14 જગ્યાઓ
● OBC :- 23 જગ્યાઓ
● SC :- 05 જગ્યાઓ
● ST :- 23 જગ્યાઓ
● UR :- 45 જગ્યાઓ
Total :- 110 જગ્યાઓ
India Post GDS Result કઈ રીતે ડાઉનલોડ કરવું તેની માહિતી :-
● સૌપ્રથમ તમારે નીચે આપેલ સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
● હોમપેજ પર બધા વર્તુળો માટે ઉપલબ્ધ શોર્ટલિસ્ટ ઉમેદવારો ની યાદી પર ક્લિક કરવાનું રહેશે.
● સ્ટેપ પર ક્લિક કરશો એટલે એક નવી PDF ફાઇલ તમારી સામે ખુલશે.
● તેમાં તમે તમારું નામ અને અન્ય વિગતો જોઈ શકશો.
● મેરીટ લિસ્ટ ડાઉનલોડ કરીને તમે તમારી પાસે રાખી શકો છો.
Important Link :-
ગુજરાત પોસ્ટ GDS Result PDF Download | Click Hare |
---|---|
Official website | Click Hare |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।