Bank Of Baroda માં કરારના આધારે એક્વીઝિશન ઑફિસર્સ માં કોન્ટ્રાક્ટર ના બેજ પર કરાર આધારિત AO ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. બેંક ઓફ બરોડા માં નોકરી કરવા ઈચ્છતા લાયક ઉમેદવારો બેંક ઓફ બરોડામાં AO ની ભરતી માટે નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને 22, ફેબ્રુઆરી 2023 થી ઓનલાઈન અરજી કરી શકે છે.
Bank of Baroda Recruitment 2023 Details :-
સંસ્થાનું નામ :- Bank Of Baroda
Post Name :- એક્વીઝિશન ઓફિસર્સ (AO)
Vacancy Total :- 500
Apply Mode :- Online
Job Location :- All India
Online Apply Starte Date :- 22/02/2023
Online Apply End Date :- 14/03/2023
શૈક્ષણિક લાયકાત
● ગ્રેજ્યુએટ
Application Fee :-
Gen / OBC / EWS :- Rs. 600/- as Application Fee Cum intimation Charges
SC / ST / PWD Candidates (Only intimation Charges) :- Rs. 100/- as intimation Charges
Mode of Payment :-. Online
આ પણ વાંચો :-
Bank of Baroda AO ની ભરતી માટે પસંદગી ની પ્રક્રિયા:-
બેંક ઓફ બરોડા માં AO ની ભરતી માટે નીચે પ્રમાણે પસંદગી કરવામાં આવે છે.
● લેખિત પરીક્ષા
● જૂથ ચર્ચા અને વ્યક્તિગત મુલાકાત
● ડોક્યુમેન્ટ ચકાસણી
● તબીબી પરીક્ષા
બેંક ઓફ બરોડા માં ઓનલાઈન અરજી કઈ રીતે કરવી
● બેંક ઓફ બરોડા માં AO ની ભરતી માટે નીચે પ્રમાણે પ્રોસેસ કરવાથી ઓનલાઈન અરજી કરી શકો છો.
● સૌપ્રથમ તો બેંક ઓફ બરોડા AO ભરતી માટેની નોટિફિકેશન વાંચો.
● નીચે આપેલ ઓનલાઈન અરજી કરવા માટેની લિંક અથવા તો બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
● ત્યારબાદ જરૂરી માહિતી નાખીને અરજી ફોર્મ ભરવાનું રહેશે.
● ત્યારબાદ અરજીમાં માગેલ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
● ત્યારબાદ અરજી ફી ભરવાની રહેશે.
● ત્યારબાદ અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે.
મહત્વપૂર્ણ તારીખો :-
● ફોર્મ ભરવાની તારીખ :- 22 ફેબ્રુઆરી, 2023
● ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 14 માર્ચ, 2023
● પરીક્ષા ની તારીખ :- ટુક સમયમાં જાહેર થશે.
Reservation Points :-
● SC :- 75
● ST :- 37
● OBC :- 135
● EWS :- 50
● UR :- 203
TOTAL :- 500
Online Test :-
● Reasoning :- 30 marks
● English Language :- 20 marks
● Quantitative Aptitude :- 30 marks
● General Knowledge :- 20 marks
Total :- 100 Marks
● Duration :- 90 Minutes
આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !
Important Link
Technicallynavin Homepage | અહીં ક્લિક કરો |
---|---|
Bank of Baroda Recruitment 2023 Notification | અહીં ક્લિક કરો |
ઓનલાઈન ફોર્મ ભરવા | અહીં ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।