અત્યારે સરકારી નોકરી મેળવવી એ ખૂબ જ મોટી વાત છે. જો સરકારી નોકરી મળી જાય તો પોતાનું અને પોતાના પરિવારનું જીવન બદલાઈ જાય છે. આથી અમે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવતી વિવિધ ભરતીઓની માહિતી તમને શેર કરીએ છીએ.
અત્યારે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ ની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી વિશેની તમામ માહિતી આપણે આ પોસ્ટમાં મેળવીશું. જેથી આ પોસ્ટ છેલ્લે સુધી વાંચશો.
(CRPF) Central Reserve Police Force Constable Tradesmen Recruitment 2023 Details :-
● સંસ્થાનું નામ :- સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ
● પોસ્ટનું નામ :- CRPF Recruitment 2023
● નોકરી નું સ્થળ :- ભારત
● નોટિફિકેશન બહાર પડયાની તારીખ :- 15/03/2023
● ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ :- 27/03/2023
● ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 25/04/2023
● ઓફિશિયલ વેબસાઈટ :- https://crpf.gov.in/
પોસ્ટનું નામ (Post Name) :-
નોટિફિકેશન મુજબ CRPF દ્વારા કોસ્ટબલ ટ્રેડસમેન માટે અરજી મંગાવવામાં આવી છે.
CRPF માં ખાલી જગ્યા :-
CRPF ની ભરતીમાં કુલ 9212 જગ્યાઓ માટે અરજી મંગાવવામાં આવી છે. જેમાં પુરુષો માટે 9105 ખાલી જગ્યા અને મહિલાઓ માટે 107 જગ્યાઓ ખાલી છે.
CRPF ભરતી માટેની લાયકાત :-
● CRPF ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારે ધોરણ 10 પાસ એટલે કે SSC પાસ કરેલું હોવું જોઈએ.
● ITI
CRPF ભરતીની અરજી ફી :-
● CRPF ની ભરતીમાં જનરલ, EWS અને OBC ઉમેદવારોને અરજી ફી રૂ. 100 /- ભરવાના રહેશે.
● SC, ST ઉમેદવારો અને તમામ કેટેગરીની મહિલાઓ ને કોઈપણ અરજી ફી ભરવાની રહેતી નથી.
પગાર ધોરણ :-
CRPF ની ભરતીમાં ઉમેદવાર ની પસંદગી થયા બાદ ઉમેદવાર ને માસિક પગાર રૂ. 21,700 /- થી 69,100 /- સુધી પગાર ધોરણ મળવા પાત્ર રહેશે. તથા વધારામાં અન્ય ભથ્થા અને અન્ય લાભો પણ મળવાપાત્ર રહેશે.
CRPF ભરતીમાં પસંદગી પ્રક્રિયા :-
CRPF ની ભરતીમાં સિલેક્ટ થવા માટે તમારે નીચે પ્રમાણે ની પ્રક્રિયામાં સફળ થવાનું રહેશે.
● ઓનલાઈન લેખિત પરીક્ષા
● શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ
● કૌશલ્ય કસોટી
● ડોક્યુમેન્ટ ચકાસણી
● તબીબી કસોટી
CRPF ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની માહિતી :-
● સૌપ્રથમ તમારે નીચે આપેલ લિંક પરથી નોટિફિકેશન ડાઉનલોડ કરીને આ ભરતીમાં અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહીં તે જોવાનું રહેશે.
● પછી તમારે નીચે આપેલ CRPF ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
● ત્યારબાદ તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને Apply Now બટન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે ઓનલાઈન ફોર્મમાં માગેલ તમામ માહિતી ભરીને અને માગેલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
● પછી તમારે ફોર્મને સબમિટ કરીને ફોર્મની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
Important Link (મહત્વપૂર્ણ લિંક) :-
CRPF Constable Recruitment 2023 Notification | અહી ક્લિક કરો |
---|---|
CRPF Official website | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।