● સંસ્થાનું નામ :- સ્ટાફ સિલેક્શન કમિશન (SSC)
● કુલ ભરવાપાત્ર જગ્યાઓ ;- 1558
● Job Location :- India
● Online ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ :- 30/06/2023
● Online ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 21/07/2023
● ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખ :- 22/07/2023
● CBT પરીક્ષા ;- સપ્ટેમ્બર, 2023
● સુધારા માટેની તારીખ :- 26 થી 28 જુલાઈ
ધોરણ 10 પાસ ભરતી 2023 :-
સ્ટાફ સિલેક્શન કમિશન મલ્ટી ટાસ્કીગ સ્ટાફ અને હવાલદાર પદ માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. જે ભરતી ધોરણ 10 પાસ માટેની મહત્વપૂર્ણ ભરતી બહાર પાડવામાં આવી છે.
આ પણ વાંચો :-
શૈક્ષણિક લાયકાત :-
● ફોર્મ ભરવા માંગતા ઉમેદવારે માન્ય બોર્ડમાંથી મેટ્રિક અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
વય મર્યાદા :-
● 18 થી 25 વર્ષ
અરજી ફી SSC MTS Bharti 2023 :-
● મહિલા/SC/ST/PwBD/ESM માટે કોઈપણ ફી ભરવાની થતી નથી.
● અન્ય કેટેગરીના ઉમેદવારો માટે ફી :- Rs. 100/-
જરૂરી Document :-
● જાતિનો દાખલો
● માર્કશીટ
● આધારકાર્ડ
● ફોટો/સહી
● મોબાઈલ નંબર(ચાલુ હોય તેવો)
● EWS સર્ટિફિકેટ (ફક્ત General ઉમેદવારો માટે)
● નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ (ફક્ત OBC ઉમેદવારો માટે)
● E-mail ID (ફોનમાં લોગીન હોય તે જ)
SSC MTS Bharti 2023 માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી
● સૌપ્રથમ SSC ની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. જે સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે.
● ત્યારબાદ વેબસાઈટ પર જમણી બાજુ પર Register Now બટન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારી સામે એક ઓનલાઈન ફોર્મ ખુલશે. જેમાં તમારે માગેલ તમામ માહિતી ભરવાની રહેશે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
● પછી ID અને Password ની મદદથી લોગીન કરવાનું રહેશે.
● પછી તમારે MTS અને હવાલદાર પર અરજી કરવા માંગતા હોય તો તેની સામે આપેલ Apply બટન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે ઓનલાઈન ફી ની ચુકવણી કરવાની રહેશે. અને ઓનલાઈન ફોર્મની PDF ડાઉનલોડ કરવાની રહેશે.
● પછી તમારું ફોર્મ ઓનલાઈન ભરાઈ ગયું હશે.
મહત્વપૂર્ણ નોંધ :- વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ ચેક કરવા વિનંતી છે.
Important Link
Notification | Click Hare |
---|---|
Apply Online | Click Hare |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।