જેઓ પણ આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તેમના માટે આ આર્ટિકલ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Highlight Point
● આર્ટિકલ નું નામ :-PM Vishwakarma Yojana Apply Online
● વિભાગ :- સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉધોગ મંત્રાલય
● ફાળવેલ બજેટ ;- રૂ. 13000 /- કરોડ
● અરજીની પ્રક્રિયા :- ઓનલાઈન
આર્ટિકલ ની ભાષા :- ગુજરાતી અને અંગ્રેજી
યોજનાનો મુખ્ય હેતુ :-
● રૂ. 13000/- કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ
● 18 પારંપારિક વ્યવસાયો સામીલ કરવામાં આવ્યા છે.
● કારીગરો અને શિલ્પકારોને પ્રમાણપત્ર અને આઈડી કાર્ડ માન્યતા મળશે.
● પ્રથમ તબક્કામાં 1 લાખ રૂપિયા સુધીની અને બીજા તબક્કામાં 2 લાખ રૂપિયા સુધીની મદદ માત્ર 5 % ના દરે મળશે.
આ પણ વાંચો
● આ યોજના અંતર્ગત કૌશલ્ય વિકાસ પ્રશિક્ષણ, ટુલકીટ લાભ, ડિજિટલ લેવડ દેવડ પર ઈંસેટિવ અને અને માર્કેટિંગ સપોર્ટ મળી રહેશે.
આ યોજનાનો લાભ લેવા માટે ના જરૂરી ડોક્યુમેન્ટ :-
● આધારકાર્ડ
● પાનકાર્ડ
● રેશનકાર્ડ
● આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર
● સેવિંગ બેંક ખાતાની વિગત
● પરીવાર ના તમામ સભ્યોના આધારકાર્ડ
● પરિવાર માંથી માત્ર એક જ વ્યક્તિનું કાર્ડ બનશે.
આ યોજનાનો લાભ મેળવનાર લાભાર્થીઓની યાદી ;-
● નાવ બનાવવાનું કામ કરનાર
● સુથારી કામ કરનાર
● અસ્ત્ર બનાવનાર
● લુહાર
● તાળું બનાવનાર
● હથોડા અને ટુલકીટ બનાવનાર
● સોની
● કુંભાર
● મૂર્તિકાર / પથ્થર કોતરણીકાર
● મોચીકામ
● કડીયાકામ
● ટોપલી, ચટ્ટાઈ, સાવરણી બનાવનાર
● પારંપારિક રમકડાં બનાવનાર
● વાળંદ (નાયી)
● ધોબી
● દરજીકામ કરનાર
● માછલીની જાળ બનાવવાનું કામ કરનાર
● માળાઓ બનાવનાર
Online અરજી કરવાની પ્રક્રિયા :-
PM Vishvakarma yojana Apply online અરજી સરળતાથી કરવા માટે કરવા માટે નીચે આપેલ પ્રોસેસ ને અનુસરીને અરજી કરી શકો છો.
● સૌપ્રથમ તમારે યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જે નીચે આપેલ છે.
● પછી તમારે લોગીન ટેબ પર ક્લિક કરીને CSC Artisons પર ક્લિક કરવાનું રહેશે.
આ પણ વાંચો
● પછી તમારે માગેલ માહિતી ભરવાની રહેશે.
● માગેલ તમામ માહિતી ભર્યા પછી Aadhar Authentication પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારા આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે OTP દાખલ કરીને વેરીફાઈ વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારી સામે Registration form ખુલશે.
● પછી તમારી જરૂરિયાત મુજબ Registration form માં માગેલ માહિતી ભરવાની રહેશે.
● જરૂરિયાત મુજબ માગેલ તમામ દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે. પછી Submit બટન પર ક્લિક કરવાનું રહેશે.
● ક્લિક કરતાંની સાથે જ તમારી અરજી સફળતાપૂર્વક સબમિટ થઈ જશે અને તમને એક એપ્લિકેશન નંબર પ્રાપ્ત થશે તે તમારે સાચવીને તમારી પાસે રાખવાનો રહેશે.
Important Link :-
Homepage | Click Hare |
---|---|
Official website | Click Hare |
1 Comments
saras
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।