દરરોજ ના સમાચાર, સરકારી યોજના અને સરકારી ભરતીની માહિતી મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપમાં Join થવું.
જે મિત્રોને BSF માં Nokari કરવી છે અને ભરતીની રાહ જોઈને બેઠા છે તેવા ઉમેદવારો માટે BSF માં ભરતીની જાહેરાત આવી છે.
મીડિયા સમાચાર મુજબ BSF (સીમા સુરક્ષા બળ) માં કોસ્ટબલ પદો માટે ભરતીની Notification જાહેર કરવામાં આવી છે. જેના અંતર્ગત કુલ 1410 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીમાં પુરુષો અને મહિલાઓ બંને ઓનલાઈન ફોર્મ ભરી શકશે.
Bharati માટે Apply, Selection Process ની તારીખ તમામ બાબતો Notification માં જણાવવામાં આવેલ છે.BSF માટે અરજી Online કરવાની રહેશે.
BSF Bharati - 2023 Details
● Bharati ની સંસ્થા :- BSF ( Border Security Force)
● Post Name :- Constable (ટ્રેડસમેન)
● Advt No. :- BSF Tradesmen Recruitment 2023
● ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 20/02/2023
● કુલ ભરવાપાત્ર જગ્યા ;- 1410
● પગાર ધોરણ :- Rs. 21700 /- થી 69100/-
Border Security Force (BSF)
BSF માં તાજેતરમાં કોસ્ટબલ (કુક), કોસ્ટબલ (વોટર કેરિયર) , કોસ્ટબલ (વેઈટર), કોસ્ટબલ (બુચર) તથા અન્ય પોસ્ટ પર ભરતી માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.
● શૈક્ષણિક લાયકાત :-
ધોરણ - 10 પાસ અથવા તેની સમકક્ષ પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ.
● Age Limit :-
આ ભરતીમાં અરજી કરનાર ઉમેદવારની ઉંમર 18 વર્ષથી 25 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
Online Apply કરવા માટેની સ્ટેપ બે સ્ટેપ માહિતી :-
★ Stape -1
● સૌપ્રથમ ઉમેદવારે BSF ની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. સત્તાવાર વેબસાઈટ નીચે આપેલ છે.
★ Stape - 2
● ત્યારબાદ ઉમેદવારે Homepage પર આપેલ કોસ્ટબલ ટ્રેડસમેન લિંક પર ક્લિક કરવાનું રહેશે.
★ Stape - 3
● પછી એક નવું પેજ ખુલશે. ઉમેદવારે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
★ Stape - 4
● ત્યારબાદ ઉમેદવારે અરજીમાં માગેલ માહીતી ભરવાની રહેશે.
★ Stape - 5
● પછી ઉમેદવારે અરજીની જે ફી ભરવાની હોય તે ઓનલાઈન ભરવાની રહેશે.
★ Stape - 6
● ઓનલાઈન ફી ભર્યા પછી ઉમેદવારે અરજીને સબમિટ કરવાની રહેશે.
★ Stape - 7
● ત્યારબાદ ઉમેદવારે Confirmation Page ડાઉનલોડ કરવાનું રહેશે.
★ Stape - 8
● પછી ઉમેદવારે ફોર્મ ભર્યાની એક હાર્ડ કોપી પોતાની પાસે રાખવાની રહેશે.
BSF ભરતી 2023 ની વધુ માહિતી મેળવવા માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચી લેવી. જેમાં તમામ માહિતી આપવામાં આવી છે.
************
મહત્વપૂર્ણ પ્રશ્નો
● BSF Bharti માટેની Last Date કઈ છે ?
BSF Bharti માટેની છેલ્લી તારીખ 20 ફેબ્રુઆરી, 2023 છે.
● BSF Bharti માટેની Official website કઈ છે ?
● BSF Bharti માટે કુલ કેટલી જગ્યા બહાર પાડવામાં આવી છે?
BSF ભરતી માટે કુક 1410 જગ્યા બહાર પાડવામાં આવી છે.
આ લેખ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !
Whatsapp Group Joine | અહીં ક્લિક કરો |
---|---|
Notification Download | અહીં ક્લિક કરો |
BSF Official website | અહીં ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।