Union Bank Bharti 2024 : મેનેજર આસિસ્ટન્ટ 606 જગ્યા પર ભરતી

મિત્રો આ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. જે મિત્રો બેંકમાં જોબ કરવા ઇચ્છતા હતા તેમને માટે આ ભરતીની જાહેરાત આવી છે. યુનિયન બેંકમાં મેનેજર આસિસ્ટન્ટની જગ્યા માટે કુલ 606 ખાલી જગ્યા પર ભરતી માટેની નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. 





Union Bank Bharti 2024 : 

યુનિયન બેંક દ્વારા મેનેજર આસિસ્ટન્ટ ની 606 જગ્યા પર ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. યુનિયન બેંકની ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 3 ફેબ્રુઆરી 2024 થી ચાલુ થયેલ છે. જે ઉમેદવાર બેંકમાં નોકરી કરવા ઇચ્છે છે તે ઉમેદવાર 23 ફેબ્રુઆરી 2024 સુધીમાં બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. 


Union Bank Bharti 2024 Details :- 



બેંકનું નામ Union Bank
ખાલી જગ્યાઓ 606
ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ 03 ફેબ્રુઆરી, 2024
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 23 ફેબ્રુઆરી, 2024
અરજીનો પ્રકાર ઓનલાઈન



શૈક્ષણિક લાયકાત :- 


શૈક્ષણિક લાયકાત માટે તમારે સત્તાવાર નોટિફિકેશન જોવા વિનંતી છે. 


અરજી ફી :- 


● General/OBC/EWS :- Rs. 850 /- 

● SC/ST/PWD :- Rs. 175 /- 

● અરજી ફી ની ચુકવણી ઓનલાઈન કરવાની રહેશે. 


ભરવાપાત્ર ખાલી જગ્યાઓ



પોસ્ટ નું નામ ખાલી જગ્યા
ચીફ મેનેજર્સ - IT 05
વરિષ્ઠ વ્યવસ્થાપક 42
મેનેજર IT  04
મેનેજર 447
આસિસ્ટન્ટ મેનેજર  108
કુલ જગ્યા 606


વય મર્યાદા :- 


● ઉમેદવાર ની ઓછામાં ઓછી ઉંમર :- 20 વર્ષ

● ઉમેદવાર ની વધુમાં વધુ ઉંમર :- 45 વર્ષ


આ વાંચો :- 






પસંદગી પ્રક્રિયા :- 


યુનિયન બેંકમાં અરજી કરનાર ઉમેદવારે નીચે આપેલ પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.  

● લેખિત કસોટી
● ઇન્ટરવ્યૂ
● ડોક્યુમેન્ટ ચકાસણી
● મેડિકલ ટેસ્ટ


પગાર ધોરણ :- 


યુનિયન બેંકની ભરતીમાં પસંદગી પામનાર ઉમેદવાર ને નીચે પ્રમાણે પગાર ધોરણ આપવામાં આવશે. 

● પ્રતિ માસ પગાર : રૂ. 36000 /- થી રૂ. 89890 /- 


યુનિયન બેંક ભરતીમાં ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી :- 


● સૌપ્રથમ તમારે યુનિયન બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જે નીચે આપેલ છે. 

● હોમપેજ માં નીચેના ભરતી  વિભાગમાં ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારે વર્તમાન ભરતી જોવા માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. 

● ત્યારબાદ તમારે અરજી કરવા માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારે નવી નોંધણી માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું રહેશે. અને માગેલ માહિતી ભરવાની રહેશે. 

● લોગીન કરવા માટે અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે તમારા રજીસ્ટર સંપર્ક ને મોકલવામાં આવેલ કામ ચલાઉ નોંધણી નંબર અને પાસવર્ડ નો ઉપયોગ કરવાનો રહેશે. 

● પછી તમારે અરજી ફી ચુકવવાની રહશે. 

● પછી તમારે અપલોડ કરેલ તમામ વિગતો ચકાસીને અરજીને સબમિટ કરવાની રહેશે.  ભવિષ્યમાં કામ માટે અરજી ફોર્મની પ્રિન્ટ તમારી પાસે સાચવી રાખવાની રહેશે. 


મહત્વપૂર્ણ તારીખ :- 

● ઓનલાઈન અરજી કરવાની શરૂઆત ની તારીખ : 03/02/2024

● ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ : 23/02/2024


મહત્વપૂર્ણ લિંક



Homepage Click Hare
Official Website Click Hare
Apply Online Click Hare
Notification Read Click Hare

Post a Comment

0 Comments