તમારા ગામમાં કેટલી ગ્રાન્ટ આવી તે ઘરે બેઠા જાણો

મિત્રો આ આર્ટિકલ તમારું હાર્દિક સ્વાગત છે. આ આર્ટિકલ માં આપણે તમારા ગામમાં કેટલી ગ્રાન્ટ આવી તે ઘરે બેઠા કઈ રીતે જાણવી તેના વિશે માહિતી મેળવીશું. દરેક ગામમાં અલગ અલગ government grant આવતી હોય છે. તમે તમારા ગામમાં આવેલ ગ્રાન્ટની માહિતી મેળવી શકો છો. અને ગામના વિકાસના કામમાં સાથ આપી શકો છો. અમુક ગામડાઓમાં સરકાર માંથી આવેલ ગ્રાન્ટ પચાવી પાડતા હોય છે. 




દરેક ગામના દરેક નાગરિકને ખબર હોવી જોઈએ કે પોતાના ગામમાં કેટલી ગ્રાન્ટ પાસ થઈ છે અને આવેલ ગ્રાન્ટ માંથી કેટલું કામ થયું તેના વિશે માહિતી મેળવીને ગામના વિકાસમાં પોતાનો ફાળો આપી શકે છે. ગામના દરેક નાગરિકને ખબર હોવી જોઈએ કે પોતાના ગામમાં કેટલી government grant આવી છે અને તે ગ્રાન્ટ માંથી ગામના વિકાસમાં કેટલી ગ્રાન્ટ વપરાણી તેની માહિતી મેળવી શકો છો. 



તમે જિલ્લા પંચાયત માં કેટલી ગ્રાન્ટ આવી , તાલુકા પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી તે પણ જાણી શકાય છે. 
તમે તમારા જિલ્લા પંચાયત માં, તાલુકા પંચાયતમાં અને ગ્રામ પંચાયતમાં કેટલી ગ્રાન્ટ આવી તે નીચે આપેલ step by step માહિતી પરથી જાણી શકો છો. 

👉 સૌપ્રથમ તમારે નીચે આપેલ ઓફિશિયલ website પર જવાનું રહેશે. 


👉 Official website પર ગયા પછી Panchayat Information Deshboard પર ક્લિક કરવાનું રહેશે. 

👉 ત્યારે બાદ તમારે year અને state સિલેક્ટ કરવાનું રહેશે. 

👉 ત્યારબાદ તમારે Entity Level વિભાગમાં પંચાયત સિલેક્ટ કરવાની રહેશે. 

👉 ત્યારબાદ  તમારે જે જિલ્લો હોય તે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે.

👉 ત્યારબાદ તમારે જે તાલુકો હોય તે તાલુકો સિલેક્ટ કરવાનો રહીશ

👉 ત્યારબાદ તમારે  જે ગ્રામ પંચાયતની ગ્રાન્ટ જોવી હોય તે ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. 

👉 ત્યારબાદ તમારે Panchayat Information Checklist પર ક્લિક કરવાનું રહેશે. 

👉 Panchayat Information Checklist પર ક્લિક કરશો એટલે તમારા ગામમાં સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ગ્રાન્ટની વિગત જોવા મળશે. 

અમારો આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !

આ પણ વાંચો :- 


આવી દરરોજ અપડેટ થતી નવી માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહો. 

Post a Comment

1 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।