આ લેખમાં તમારું હાર્દિક સ્વાગત છે. ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા PM કિસાન સમ્માન નિધિ નો 16મો હપ્તો 28 ફેબ્રુઆરી, 2024 ના રોજ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે.
PM કિસાનનો 16 મો હપ્તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી 28 ફેબ્રુઆરી, 2024 ના રોજ યવતમાલ , મહારાષ્ટ્ર થી ખેડૂતોના ખાતાના જમા કરવામાં આવશે.
PM Kisan Samman Nidhi Yojana 16th Installment :-
યોજનાનું નામ | PM Kisan Samman Nidhi Yojana |
---|---|
લાભાર્થી રાજ્યો | દેશના તમામ રાજ્યો |
મળવાપાત્ર સહાયની રકમ | વાર્ષિક 6000 રૂપિયા |
લાભાર્થી ખેડૂતો | દેશના તમામ ખેડૂતો |
હપ્તાની સંખ્યા | 16મો હપ્તો |
16 મો હપ્તો જમા થવાની તારીખ | 28 ફેબ્રુઆરી, 2024 |
PM Kisan Samman Nidhi Yojana નો 16મો હપ્તો કઈ રીતે ચેક કરવો તેની માહિતી :-
- PM કિસાન સમ્માન નિધિ યોજનાનો 16મો હપ્તો નીચે આપેલ સ્ટેપ ને અનુસરીને ચેક કરી શકો છો.
- PM કિસાન યોજનાનો 16મો હપ્તો ચેક કરવા માટે સૌપ્રથમ તમારે PM કિસાન યોજનાની Official website પર જવાનું રહેશે. જે ઓફિશિયલ વેબસાઈટ નીચે આપેલ છે.
Read Also (આ પણ વાંચો) :-
- ઓફિશિયલ વેબસાઈટ પર જશો એટલે એક પેજ ખુલશે. જેમાં તમારે Know Your Status ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમારે Registration No. નાખીને કેપ્ચા કોડ ભરીને Get OTP બટન પર ક્લિક કરવાનું રહેશે.
- તમે ક્લિક કરશો એટલે PM કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર પર એક OTP આવશે. તે OTP નાખીને Get Data ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારી સામે તમારા ખાતામાં જમા થયેલા હપ્તાનું સ્ટેટસ જોવા મળશે.
PM કિસાન યોજનાનો Registration No. કઈ રીતે મેળવવો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી :-
- તમારો Registration No. મેળવવા માટે સૌપ્રથમ તમારે PM કિસાનની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
- પછી તમારે Know Your Status ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારે know your registration no. પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારી સામે એક પેજ ખુલશે. જેમાં તમારે તમારો રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર અથવા આધારકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.
- પછી તમારે કેપ્ચા કોડ ભરીને Get Mobile OTP ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમારે તમારા મોબાઈલ નંબર પર આવેલ OTP દાખલ કરીને Get Details ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
- પછી તમે ક્લિક કરશો એટલે સ્ક્રીન પર તમારો રજિસ્ટ્રેશન નંબર અને તમારું નામ જોવા મળશે.
Important Link (મહત્વપૂર્ણ લિંક):-
Homepage | અહી ક્લિક કરો |
---|---|
PM કિસાન 16મો હપ્તો ચેક કરવા માટે | અહી ક્લિક કરો |
PM કિસાન Registration નંબર મેળવવા માટે | અહી ક્લિક કરો |
PM Kisan Official Website | અહી ક્લિક કરો |
FAQ
01. PM કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટ કઈ છે ?
Ans. www.pmkisan.gov.in
આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર .
તમે ઉપર આપેલ સ્ટેપ ને અનુસરીને તમારો રજિસ્ટ્રેશન નંબર અને તમારા ખાતામાં કેટલા હપ્તા જમા થયા તે તમે જાણી શકો છો.
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।