PM Kishan Samman Nidhi Yojana નો 13 મો હપ્તો ક્યારે જમા થશે ? તેના વિશે માહિતી મેળવીશું.
આ યોજનામાં જેમણે ફોર્મ ભરેલ છે તેમના બેંક ખાતામાં 12 હપ્તા તો જમા થઈ ગયા હશે. પરંતુ આ યોજનાનો 13 મો હપ્તો મેળવવા માટે દરેક ખેડૂત મિત્રોએ KYC કરી લેવું જરૂરી છે. જેમને PM Kishan Samman Nidhi Yojana માં KYC કરવાનું બાકી છે. તેમને સમસ્યા નડી શકે છે.
પીએમ કિસાન સમ્માન નિધિ યોજના એ કેન્દ્ર સરકાર ની યોજના છે. આ યોજનામાં દેશના તમામ ખેડૂતોને સરકાર દર વર્ષે રૂ. 6000 /- આપે છે. આ 6000/- રૂપિયા ત્રણ હપ્તામાં ખેડૂતના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. આ ત્રણ હપ્તા રૂ. 2000/- ના હોય છે.
PM KISHAN SAMMAM NIDHI YOJANA નો 13 મો હપ્તો નીચે આપેલ પ્રોસેસ પ્રમાણે તમે જોઈ શકશો.
● સૌપ્રથમ તમારે PM Kisan Yojana ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
● ઓફિશિયલ વેબસાઈટ નીચે આપેલ છે.
● ઓફિશિયલ વેબસાઈટ પર જશો એટલે તમારી સાથે એક પેજ ખુલશે. જેમાં તમારે Beneficiary States ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમારે તમારો મોબાઈલ નંબર અથવા તો રજીસ્ટ્રેશન નંબર નાખીને નીચે આપેલ Get Data ઓપ્શન પર ક્લિક કરીને તમારા બેંક ખાતામાં કેટલા હપ્તા જમા થયા છે તે જોઈ શકશો.
નોંધ :- તમારો રજીસ્ટ્રેશન નંબર જાણવા માટે know your registration no. પર ક્લિક કરીને જાણી શકો છો.
● રજીસ્ટ્રેશન નંબર નાખીને Get Data ઓપ્શન પર ક્લિક કરીને તમારા ખાતામાં કેટલા હપ્તા જમા થયા છે તે જાણી શકો છો.
● PM કિસાન યોજનામાં તમારો બેંક account નંબર,બેંક details, તમે કરેલ e kyc થઈ ગયું છે કે નહીં તે જાણી શકો છો.
PM Kishan Samman Nidhi Yojana નું નવું બહાર પાડેલ List - 2023 માં તમારું નામ છે કે નહીં તે જોવા માટેની પ્રોસેસ :-
👉 સૌપ્રથમ તમારે PM Kishan યોજનાની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
● ઓફિશિયલ વેબસાઈટ પર જશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલશે.. તે પેજમાં ઘણાં ઓપ્શન જોવા મળશે જેમાં તમારે Beneficairy List ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારી સામે એક નવું પેજ ખુલશે. જેમાં તમારે State (રાજ્ય), District (જિલ્લો), Sub District (તાલુકો), Block, Village (ગામ) નું નામ પસંદ કરવાના રહેશે.
● ત્યારબાદ તમારે Get Report પર ક્લિક કરીને નવી બહાર પાડવામાં આવેલી યાદીમાં તમારું નામ જોઈ શકો છો.
PM Kishan Samman Nidhi Yojana માં KYC કઈ રીતે કરી શકાય ?
નોંધ :-મોબાઈલ દ્વારા E kyc કરવા માટે મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હોવો જરૂરી છે.
● E -kyc કરવાની છેલ્લી તારીખ :- 28/02/2023
● સૌપ્રથમ તમારે PM કિસાન ની અધિકૃત વેબસાઈટ પર જવાનું રહેશે.
● PM કિસાનની અધિકૃત વેબસાઈટ પર જશો એટલે એક પેજ ખુલશે. તેમાં તમારે e-KYC ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારે તમારો આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે. પછી તમારે નીચે આપેલ Search ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યાં ક્લિક કરશો એટલે તમારા આધારકાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પર એક OTP આવશે તે OTP નાખીને e- KYC કરી શકશો.
PM Kishan Samman Nidhi Yojana નો 13 મો હપ્તો ક્યારે જમા કરવામાં આવશે ?
● PM Kishan Samman Nidhi Yojana ના 13 માં હપ્તાના પૈસા કેન્દ્ર સરકાર દ્વારા સંભવિત Month February, 2023 માં જાહેર કરવામાં આવી શકે છે.
PM Kishan Samman Nidhi Yojana માં નોંધણી (Registration) કઈ રીતે કરી શકાય ?
● PM કિસાન નિધિ યોજનામાં ખેડૂત પોતાની નોંધણી ઓનલાઈન અને ઓફલાઇન કરાવી શકે છે.
● નોંધણી કરવા માટે સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
● New Farmer Registration પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારો આધારકાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે.
● કેપ્ચા કોડ ભર્યા પછી તમારું રાજ્ય પસંદ કરવાનું રહેશે.
● તમારા બેંક એકાઉન્ટ અને ફોર્મમાં માગેલ માહિતી ભરવાની રહેશે.
● ત્યારબાદ સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
નોંધ :- આ આર્ટિકલ તમને ફક્ત માહિતી મળી રહે તે માટે લખવામાં આવ્યો છે. વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ ની મુલાકાત લેશો.
TECHNICAL NAVIN HOMEPAGE | અહીં ક્લિક કરો |
---|---|
Official website | અહીં ક્લિક કરો |
Beneficiary Status | અહીં ક્લિક કરો |
Beneficiary List | અહીં ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।