રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષા કોલ લેટર 2025 જાહેર : અહીંથી ડાઉનલોડ કરો

Revenue Talati Class - III Mains Exam 2025 :-  

મિત્રો આ આર્ટીકલ માં  તમારું સ્વાગત છે. GSSSB રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષાના કોલ લેટર 2025 ડાઉનલોડ થવાના ચાલુ થઇ  ગયેલ છે. ઉમેદરારો રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષા કોલ લેટર  તારીખ ૦૬/૧૦/૨૦૨૫  થી ૧૪/૧૦/૨૦૨૫ સુધીમાં ઓનલાઈન કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. 




ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB)  દ્વારા મહેસુલ વિભાગ હેઠળની મહેસૂલ તલાટી વર્ગ - ૩ મુખ્ય પરીક્ષા (Revenue Talati Class - III Mains Exam) કોલ લેટર માટેનું  જાહેરનામું બહાર પાડવામાં  આવ્યું છે. 


રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષા કોલ લેટર ૨૦૨૫ ડાઉનલોડ : 


રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષા તારીખ ૧૪/૧૦/૨૦૨૫ થી ૧૬/૧૦/૨૦૨૫ દરમિયાન યોજાશે. ઉમેદવાર પોતાનો કોલ લેટર ૬ ઓક્ટોબર ૨૦૨૫ ના બપોરે ૨ કલાક થી ૧૪ ઓક્ટોબર ૨૦૨૫ બપોરે ૨:૪૫ કલાક સુધી ઓનલાઈન ડાઉનલોડ કરી  શકશે.


પ્રવેશપત્ર (કોલ લેટર) Online ડાઉનલોડ કરવા માટેની સૂચના : 


● ઉમેદવારે સૌપ્રથમ કમ્પ્યુટરમાં નીચે આપેલ વેબસાઈટ પર જવાનું રહેશે. 

● ત્યારબાદ ઉમેદવારે Call letter /Preference ટેબમાં secondary/Mains Exam Call letter / Preference પર ક્લિક કરવાનું રહેશે. 

● ત્યારબાદ Select Job ના ડ્રોપ ડાઉન મેનુમાં ક્લિક કરીને GSSSB/202526/301-Revenue Talati, Class - III, Mains Exam પર ક્લિક કરવાનું રહેશે.

● ત્યારબાદ નિયત બોક્ષમાં Confirmation Number તથા Birth Date (dd/mm/yyyy પ્રમાણે ) ટાઈપ કરીને આપેલ Captcha ટાઈપ કરી OK પર ક્લિક કરવાનું રહેશે. 

● ત્યારબાદ Print Call Letter પર Click કરવાથી અલગ Window માં ઉમેદવારનો કોલ લેટર (પ્રવેશપત્ર) સ્ક્રીન પર દેખાશે. 

● જે કોલ લેટર તથા તે સાથેની  સુચનાઓની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. 

નોંધ :- કોલ લેટર નવી વિન્ડોમાં ખોલવા માટે Pop up Blocker Off કરવું જરૂરી  છે.

Important Link  


ભરતીનું નામ રેવન્યુ તલાટી વર્ગ - 3
પરીક્ષા તારીખ 14/10/2025 થી 16/10/2015
જાહેરાત ક્રમાંક 301/2025-26
ઓફિશિયલ નોટિફિકેશન અહીં ક્લિક કરો
કોલ લેટર ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહી ક્લિક કરો

Post a Comment

0 Comments