ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા છે. SBI બેંકમાં અનેક અવાર નવાર ભરતીઓ બહાર પડે છે. અત્યારે SBI બેંકમાં ઓફિસરની 868 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. SBI બેંકમાં ઓફિસરની જગ્યા માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી , લાયકાત વગેરે તમામ માહિતી આપણે આ આર્ટિકલ માં મેળવીશું.
SBI Officers Recruitment 2023 Details :-
● સંસ્થા નામ :- State Bank of India
● અરજીનો પ્રકાર :- ઓનલાઈન
● નોકરીનું સ્થળ :- ભારત
● નોટિફિકેશન બહાર પડયાની તારીખ :- 10 માર્ચ, 2023
● ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 31 માર્ચ, 2023
● સત્તાવાર વેબસાઈટ :- www.sbi.co.in
SBI ઓફીસર ની ખાલી જગ્યાઓનું કેટેગરી પ્રમાણે નું લિસ્ટ :-
● GEN. કેટેગરી માટે ખાલી જગ્યાઓ :- 379
● OBC કેટેગરી માટે ખાલી જગ્યાઓ :- 216
● SC કેટેગરી માટે ખાલી જગ્યાઓ :- 136
● EWS કેટેગરી માટે ખાલી જગ્યાઓ :- 80
● ST કેટેગરી માટે ખાલી જગ્યાઓ :- 57
★ કુલ જગ્યાઓ :- 868
Educational Qualification :-
No Specific Educational qualifications are recruired Since the Applicants are retired of SBI, e - ABs & Other PSBs.
પગાર ધોરણ :-
● Rs. 40000/-
જરૂરી ડોક્યુમેન્ટ :-
● Resent Photograph
● Signature
● ID Proof (PDF)
● Proof of Date of Birth (PDF)
● EWS / Cast Certificate (SC/ST/OBC/PWD)
● Any Other Documents
આ પણ વાંચો :-
SBI બેંકમાં ઓફિસરની ભરતી માટે ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેની માહિતી :-
● સૌપ્રથમ તો તમારે નીચે આપેલ નોટિફિકેશન ની લિંક પર ક્લિક કરીને નોટિફિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ ભરતી માટે અરજી કરવા માટે તમે લાયકાત છો કે નહીં તે ચેક કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારે sbi બેંકની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
● પછી જો તમે રજીસ્ટ્રેશન કરેલ હોય તો ડાયરેક્ટ લોગીન કરવાનું રહેશે અને જો રજીસ્ટ્રેશન ના કરેલ હોય તો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારે અરજીમાં માગેલ તમામ માહિતી ભરવાની રહેશે અને માગેલ ડોક્યુમેન્ટ upload કરવાના રહેશે.
● અરજી માટે માગેલ તમામ માહિતી ભરીને ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
● ભવિષ્યમાં ઉપયોગ માટે અરજી ફોર્મની પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખવાની રહેશે.
**મહત્વપૂર્ણ પ્રશ્નો**
(1) SBI બેંકમાં ઓફિસરની કેટલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે ?
> 868 જગ્યાઓ માટે
(2) SBI બેંકમાં ઓફિસરની જગ્યા પર કોણ કોણ અરજી કરી શકશે ?
> બેંકના નિવૃત થયેલ કર્મચારીઓ
👉 SBI Officer Notification Download | અહી ક્લિક કરો |
---|---|
👉 ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।