Gujarat Forest Guard Syllabus 2024 : પરીક્ષા તારીખ જાહેર

● Gujarat Forest Guard Syllabus 2024 :- 


ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર ગાંધીનગર હસ્તકની વન રક્ષક વર્ગ 3 ની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષા નો અભ્યાસક્રમ સંબંધકર્તા તમામ ઉમેદવારો ની જાણકારી માટે આ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.



 આ લેખિત પરીક્ષા CBRT (Computer Based Recruitment Test ) આ પદ્ધતિથી  8 ફેબ્રુઆરી, 2024 ના રોજથી પરીક્ષા શરૂ કરવામાં આવશે. આ પરીક્ષા નો સિલેબસ માર્ક્સ સાથે જાહેર કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો :- 




● પરીક્ષામાં કુલ ગુણ :- 200 (100 પ્રશ્નો)
● પરીક્ષા તારીખ :- 08/02/2024
● પરીક્ષા નો સમય :- 2 : 00 કલાક
● પરીક્ષામાં આવરી લીધેલ વિષયો :- 4 વિષયો
● પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબના  -0.25 માર્ક્સ રાખવામાં આવેલ છે. એટલે કે પ્રશ્નનો ખોટો જવાબ આપવા સામે નેગેટિવ મારર્કેટિંગ રાખવામાં આવેલ છે. 


● ઈતિહાસ :- 


● ગુજરાત ના મહત્વના રાજવંશો ,  અસરો અને પ્રદાન, ધર્મ , કળા, સ્થાપત્ય અને સાહિત્ય

● ભારતનો 1857 નો સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત

● ગુજરાત રાજ્ય ની સ્થાપના અને મહાગુજરાત આંદોલન


● ગુજરાતની ભૂગોળ :- 


● ગુજરાત ના વિવિધ ભૂમિ સ્વરૂપો
● ગુજરાત ની નદીઓ, પર્વતો, તથા જમીનના પ્રકારો
● ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને વિશેષતાઓ


● વિજ્ઞાન અને ટેકનોલોજી :- 


● સામાન્ય વિજ્ઞાન
● ઇન્ફોર્મેશન અને કમ્યુનિકેશન ટેકનોલોજી, ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ ઉર્જાના પરંપરાગત અને બિન પરંપરાગત સ્ત્રોતો


● ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા :- 


● આમુખ
● સંસદની રચના
● રાષ્ટ્રપતિ ની સત્તા
● રાજ્યપાલ ની સત્તા
● ભારતીય ન્યાયતંત્ર
● કેન્દ્રિય નાણાપંચ અને રાજ્યનું નાણાપંચ
● વાર્ષિક નાણાકીય પત્રક


● ભૌતિક ભૂગોળ :- 

● વાતાવરણ ની સંરચના અને સંગઠન
● આબોહવા ના તત્વો અને પરિબળો
આબોહવાકીય બદલાવ 
● વાયુ સમુચ્ચય અને વાતાગ્ર, ચક્રવાત અને જલિય આપતિઓ , ભૂકંપ

 આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !

ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ નો સિલેબસ અને પરીક્ષા તારીખ વિશે માહિતી મેળવવા માટે નીચે લિંક પર ક્લિક કરો


21 seconds to Wait.

Post a Comment

0 Comments