GPCL Bharti 2023: ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતી અરજી કરો ઓનલાઈન

ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ દ્વારા ઓવરમેન અને કોલિયરી એન્જીનીયર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવાર આ પોસ્ટ માટે નોકરી કરવા માટે રસ ધરાવે છે તે ઉમેદવાર નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ પરથી અરજી કરી શકે છે. 




GPCL ભરતી 2023 Details :- 

● સંસ્થાનું નામ :- ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ

● કુલ જગ્યા :- 07

● છેલ્લી તારીખ :-  16/03/2023

● પોસ્ટનું નામ :- વિવિધ પોસ્ટ(ઓવરમેન - 6 , કોલીયરી એન્જીનીયર - 1)


GPCL માટે શૈક્ષણિક લાયકાત :- 


ઓવરમેન:- 

● CMR હેઠળ ઓવરમેન નું પ્રમાણપત્ર - 1957/2017

પગાર ધોરણ :-

● રૂ. 18000/-, રૂ. 22000/- , રૂ. 40000/- (પ્રારંભિક કુલ પગાર સાથે તમામ ભથ્થા સાથે રૂ. 30000/- પ્રતિ માસ)

ઉંમર મર્યાદા :- 

● સામાન્ય અને EWS ઉમેદવાર માટે :- 50 વર્ષથી વધુ નહિ.

● OBC ઉમેદવાર માટે :-  53 વર્ષથી વધુ નહિ. 

● SC અને ST ઉમેદવાર માટે  :-  55 વર્ષથી વધુ નહિ.

કોલિયરી એન્જીનીયર (ઇલેક્ટ્રિકલ) :- 

● રાજ્યના અધિકૃત લાઈસન્સિંગ બોર્ડ તરફથી ઇલેક્ટ્રિકલ સુપરવાઈઝર પ્રમાણપત્ર સાથે ઇલેક્ટ્રિકલ એન્જીનીયર નું ડિગ્રી પ્રમાણપત્ર.

ઉંમર મર્યાદા :-

● સામાન્ય કેટેગરી અને EWS ઉમેદવાર માટે :- 50 વર્ષથી વધુ નહિ.

● OBC ઉમેદવાર માટે :- 53 વર્ષથી વધુ નહિ.

● SC અને ST ઉમેદવાર માટે  :-  55 વર્ષથી વધુ નહિ.

પગાર ધોરણ :- 

● રૂ. 25000/- , રૂ. 2500/- , રૂ. 50000/-  (પ્રારંભિક પગાર સાથે તમામ ભથ્થા સાથે રૂ. 40000/- પ્રતિ માસ)


ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ ભરતી માટે ભરવી પડતી અરજી ફી :- 


● સામાન્ય કેટેગરીના ઉમેદવાર માટે ભરવી પડતી ફી :- રૂ. 590 /- 

● OBC/SC/ST ઉમેદવાર માટે ભરવી પડતી ફી :- રૂ. 236 /-

● પોસ્ટ દીઠ અરજી ફી ઓનલાઈન ચુકવવાની રહેશે. 


ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL) માં ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ?


● GPCL માં અરજી કરવા માંગતા ઉમેદવાર ને Official website પર જઈને રજીસ્ટ્રેશન કરીને ઓનલાઈન અરજી કરવાની રહેશે.


ગુજરાત પાવર કોર્પોરેશન લિમિટેડ (GPCL) ભરતી માટેની પસંદગી પ્રક્રિયા :- 


● આ ભરતીમાં ઉમેદવાર ની પસંદગી મેરીટ ધોરણના આધારે કરવામાં આવશે. 

● ઓનલાઈન કમ્પ્યુટર ટેસ્ટ (CBT) 100 ગુણનો હશે. 

આ પણ વાંચો :- 







આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !



Technicallynavin Homepage Click Hare
GPCL Notification Click Hare
GPCL Official website Click Hare

Post a Comment

0 Comments