Gujarat GDS Bharti : ધોરણ - 10 પાસ માટે ગ્રામીણ ડાક સેવક ભરતી 2023

ધોરણ 10 પાસ ઉમેદવારો માટે ગુજરાત ગ્રામીણ ડાક સેવક માં મોટી ભરતી આવી છે. ભારતના વિવિધ રાજ્યોમાં થઈને કુલ 40889 જગ્યાઓ માટે મોટી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આમાંથી ગુજરાત માં કુલ 2017 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. 



પોસ્ટ વિભાગમાં ગ્રામીણ ડાક સેવકની જગ્યાઓ માટે ઉમેદવારો ની પસંદગી કોઈપણ પરીક્ષા વગર સીધી ધોરણ 10 માના ગુણના આધારે મેરીટ લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ મેરીટ પ્રમાણે ઉમેદવારો ને ડોક્યુમેન્ટ ચકાસણી માટે નિર્ધારિત સમયમાં બોલાવવામાં આવશે. 

💥 State wise posts

● Aadhra Pradesh :- 2480 posts

● Aassam :- 407 posts

● Bihar :- 1461 posts

● Chhattishagadh :- 1593 posts

● Delhi :- 46 posts

* Gujarat :- 2017 posts

● Haryana :- 354 posts

● Himachal Pradesh :- 603 posts

● Jammu/Kashmir :- 300 posts

● Zarakhand :- 1590 posts

● Karnataka :- 3036 posts

● Kerala :- 2462 posts

● Madhyapradesh :- 1841 posts

● Maharashtra :- 2508 posts

● Odisha :- 1382 posts

● Panjab :- 766 posts

● Rajasthan :- 1684 posts

● Tamilnadu :- 3167 posts

● Telangana :- 1266 posts

● Uttar pradesh :- 7987 posts

● Uttarakhand :- 889 posts

● West Bengal :- 2127 posts

💥 Gujarat Gramin Dak Sevak Bharti : 2023 Details :- 

સંસ્થા નું નામ :- ઈન્ડિયા પોસ્ટ, ગુજરાત પોસ્ટ સર્કલ

જાહેરાત ક્રમાંક :- 17-21/2023-GDS

કુલ જગ્યા :- 40889 (ગુજરાતમાં કુલ 2017 જગ્યાઓ)

Applying Mode :- Online

Location :- All India

Official website :-  https:// indiapostgdsonline.gov.in

ઓનલાઈન અરજી કરવાની શરૂઆત ની તારીખ :- 27/01/2023

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 16/02/2023

💥 ગ્રામીણ ડાક સેવક ભરતી લિસ્ટ (ગુજરાતમાં)

EWS :- 210 જગ્યાઓ

OBC :- 483

PWD :- 47

SC :- 97

ST :- 301

UR :- 880

કુલ જગ્યાઓ :- 2017 

💥 Gujarat Post Gramin Dak Sevak 2023 માં અરજી કરવા માટે જરૂરી Documents :- 

જે ઉમેદવાર અરજી કરવા માંગતા હોય તેમને નીચે મુજબના ડોક્યુમેન્ટ ની જરૂર પડશે. 

👉 Passport size photo scan copy (પાસપોર્ટ સાઈઝ ફોટાની સ્કેન કોપી)

👉 Signature scan copy (સહિની સ્કેન કોપી)

👉 Std - 10 Pass Marksheet (ધોરણ - 10 પાસ માર્કશીટ)

👉 Birthdate Certificate (જન્મ પ્રમાણપત્ર)

👉 Cast Certificate (જાતિ પ્રમાણપત્ર)

👉 Computer certificate

👉 શારીરિક વિકલાંગતા પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)

💥 પોસ્ટનું નામ :- 

👉 બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
👉 સહાયક શાખા પોસ્ટ માસ્ટર (ABPM)
👉 ડાક સેવક

💥 શૈક્ષણિક લાયકાત :- 

👉 ઉમેદવારે ધોરણ - 10 પાસ કરેલું હોવું જોઈએ
👉 સ્થાનિક ભાષાનું ફરજીયાત જ્ઞાન હોવું જોઈએ
👉 કમ્પ્યુટર નું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ.

💥 Salary Package :- 

👉 Branch Post Master (BPM) :- Rs. 12,000/-  -29,380/-
👉 ABPM / DAK SEVAK :- Rs. 10,000/-  -  24,470/-


💥 અરજી ફી :- 

👉 UR/OBC/EWS પુરુષ/ટ્રાન્સ - મેન ઉમેદવારો માટે અરજી ફી રૂ. 100/- 

👉 મહિલા/SC/ST અને PWD ઉમેદવારો માટે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી એટલે કે : શૂન્ય


💥 આ વિભાગમાં અરજી કરવા માટે ઉમેદવાર ની ઉંમર મર્યાદા નીચે પ્રમાણે ની હોવી જોઈએ

👉 ઓછામાં ઓછી ઉંમર :- 18 વર્ષ

👉 વધુમાં વધુ ઉંમર :- 40 વર્ષ

👉 ઉમેદવાર ને ઉંમર માં નીચે મુજબ છુટછાટ આપવામાં આવશે.



💥 ગુજરાત પોસ્ટલ સર્કલ GDS ભરતી 2023 માં Online Apply કેવી રીતે કરવી તે જોઈએ.

સ્ટેપ - 1 
👉 અરજી કરવા ઉમેદવારે સૌપ્રથમ સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. 

સ્ટેપ - 2
👉 Notification ડાઉનલોડ કરીને Notification  આપેલ માહિતી વાંચવાની રહેશે. 

સ્ટેપ - 3 
👉 ત્યારબાદ ઉમેદવારે Registration  કરવાનું રહેશે.

સ્ટેપ - 4
👉 ત્યારબાદ ઉમેદવારે Login  કરીને અરજી કરવાની રહેશે. 

સ્ટેપ - 5
👉 પછી જરૂરી વિગતો ભરીને ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. 

સ્ટેપ - 6 
👉 ત્યારબાદ ફોટો અને સહી અપલોડ કરવાના રહેશે. 

સ્ટેપ - 7 
👉 પછી ઓનલાઈન Payment  કરવાનું રહેશે. 

સ્ટેપ - 8 
👉 ત્યારબાદ એપ્લિકેશન ફોર્મ જુઓ અને ક્લિક કરો.

સ્ટેપ - 9 
👉 ઉમેદવારને ફોર્મ સબમિટ કરતા પહેલા સુધારા વધારા કરવા માટે તક આપવામાં આવશે. 

સ્ટેપ - 10
👉 પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. જેથી તમારું ફોર્મ સબમિટ થઈ જશે. 

સ્ટેપ - 11
👉 પછી તમારે નોંધણી કરેલ સ્લીપ જનરેટ કરવાની અને પ્રિન્ટ કાઢવાની રહેશે. 

આ પણ વાંચો 


💥 Indian Post Recruitment - 2023

Official Link



● Indian Post GDS Recruitment Notification Click Hare
● Indian Post GDS Circle Wise Post Click Hare
● Indian Post GDS Apply Online Now Click Hare

Post a Comment

0 Comments