Gujarat Assistant Bharti 2023 : કુલ જગ્યા 1778

Gujarat High Court Assistant Bharti 2023 :-

 ગુજરાત હાઈકોર્ટ માં નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટ ની 1778 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવાર નોટિફિકેશન વાંચીને ઓફિશિયલ વેબસાઈટ પર જઇને ઓનલાઈન અરજી કરી શકો છો.




ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ ની ભરતી માટેની તમામ માહિતી જેવી કે પોસ્ટનું નામ, શૈક્ષણિક લાયકાત, કુલ ભરવાપત્ર જગ્યાઓ, પગાર ધોરણ, વય મર્યાદા, અરજી ફી, ઓનલાઈન અરજી પ્રક્રિયા  વગેરે તમામ માહિતી આ લેખમાં આપવામાં આવેલ છે. 


Gujarat Highcourt Assistant Bharti 2023 Details :- 


● જાહેરાત ક્રમાંક :- RC/1434/2022/(II)

● પોસ્ટનું નામ :- ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી 2023

● ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ :- 28/04/2023 (12:00 Hours)

● ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 19/05/2023 (23:59 Hours)

● પ્રાથમિક પરીક્ષા ની સંભવિત તારીખ :- 25/06/2023

● મેઈન પરીક્ષા ;- ઓગસ્ટ , 2023

● કુલ ભરવાપાત્ર જગ્યાઓ :- 1778

● જગ્યાનું નામ :- ગુજરાત હાઈકોર્ટ આસિસ્ટન્ટ

● ઓફિશિયલ વેબસાઈટ :- https://hc-ojas.gujarat.gov.in


ગુજરાત હાઈકોર્ટે દ્વારા 1778 જગ્યાઓ માટે આસિસ્ટન્ટ ની ભરતી બહાર પાડવામાં આવી છે.  જે ઉમેદવાર આસિસ્ટન્ટ માં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સારો મોકો છે. આ ભરતીમાં ફોર્મ ભરવા માંગતા ઉમેદવાર એકવાર નીચે આપવામાં આવેલ નોટિફિકેશન વાંચીને ઓનલાઈન અરજી કરવા વિનંતી છે. 

આ પણ વાંચો :- 






પગાર ધોરણ :- 


પ્રતિ માસ પગાર ધોરણ નીચે પ્રમાણે રહેશે.
રૂ. 19,900 /- થી  રૂ. 63,200 /-


શૈક્ષણિક લાયકાત :- 

● ગ્રેજ્યુએટ


અરજી ફી :- 

● General :- Rs. 1000 /-

● SC/ST/OBC/EWS/PH :-  Rs. 500 /-


વય મર્યાદા :- 

● 21 - 35 વર્ષ


Category wise Vacancies :- 


● General :- 786

● SC :- 112

● ST :- 323

● SEBC :- 402

● EWS :- 155


TOTAL :- 1778


Important Link :- 


Gujarat Highcourt Assistant Bharti Notification Click Hare
Apply Online Click Hare
Homepage Click Hare

Post a Comment

0 Comments