પ્રાથમિક શાળા (ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8) માં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે ખાસ પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક માટે નિમણૂક મેળવવા માંગતા યોગ્ય લાયકાત ધરાવતા ખાસ શિક્ષક યોગ્યતા કસોટી ની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
સ્પેશિયલ એજ્યુકેટર (Sp. Tet 1 અને Sp. Tet 2) ભરતી 2023 diteils :-
● સંસ્થાનું નામ :- ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર
● પોસ્ટનું નામ :- સ્પેશિયલ એજ્યુકેટર Sp.Tet 1,2 ભરતી
● જાહેરનામું બહાર પાડવાની તારીખ :- 17-02-2023
● વર્તમાન પત્રોમાં કસોટી અંગે જાહેરાત પ્રસિદ્ધ થવાની તારીખ :- 17-02-2023
● ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો :- 23-02-2023 થી 24-03-2023
● છેલ્લી તારીખ લંબાવાઈ :- 24/03/2023
● નેટ બેન્કિંગ મારફતે ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો :- 23-02-2023 થી 13-03-2023
● પરીક્ષા નો સંભવિત મહિનો :- એપ્રિલ મે 2023
● પ્રશ્નપત્ર નું માધ્યમ :- ગુજરાતી
શૈક્ષણિક લાયકાત ;-
● Have passed Higher Secondary Certificate Examination from the Secondary and Higher Secondary Education Board and possess .
આ પણ વાંચો :- BPL યાદી 2023 જોવા માટે અહીં ક્લિક કરો
● D.ed in Special education from a RCI Approved institute and possess Valid RCI CRR number or
● D.EL.ED with recognize qualification (Certificate into diploma) from RCI Approved institution equivalent to D.Ed in Special education and possess valid RCI CRR number in respective category of disability.
● સ્પેશિયલ એજ્યુકેટર ખાસ શિક્ષક યોગ્યતા કસોટી (Sp. Tet - 1, Sp. Tet 2) માટેની શૈક્ષણિક લાયકાત ગુજરાત સરકાર દ્વારા વખતોવખત થતા થરાવને આધીન રહેશે. એટલે કે ગુજરાત સરકાર દ્વારા ઠરાવવામાં આવે તે રહેશે.
આ પણ વાંચો :- અગ્નિવીર ભરતી 2023 ઓનલાઈન અરજી કરો
પરીક્ષા ફી :-
● SC, ST, SEBE, PH, GENERAL (EWS) કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 250/- રૂપિયા ભરવાના રહેશે.
● જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી 350/- રૂપિયા ભરવાના રહેશે. અને સર્વિસ ચાર્જ અલગથી લાગશે.
● ભરેલ ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.
****મહત્વપૂર્ણ પ્રશ્નો****
● સ્પેશ્યલ એજ્યુકેટર ભરતી 2023 ની ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
> 24-03-2023
● સ્પેશ્યલ એજ્યુકેટર ભરતી 2023 ઓનલાઈન ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ વેબસાઈટ કઈ છે ?
> https://sebexam.org/
આ લેખ વાંચવા બદલ તમારો આભાર
Important Link
Technicallynavin Homepage | Click Hare |
---|---|
Sp.TET - 1 Notification | Click Hare |
Sp. TET - 2 Notification | Click Hare |
Apply Online | Click Hare |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।