GSEB : std 10 અને 12 પરિણામ બાબતે મહત્વપૂર્ણ સમાચાર જાણો ક્યારે આવશે રિઝલ્ટ

GSEB SSC Result  2023 :- 


તાજેતરમાં ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક  બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી.  ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ - 10 ના પરિણામ જાહેર કરવાની તૈયારી પુરજોશમાં ચાલી રહી છે. 




ધોરણ - 10 પરિણામ 2023 ની વિગતવાર માહિતી :- 


● પોસ્ટનું નામ :- GSEB SSC Result 2023

● પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા :- 118696

● બોર્ડનું નામ :- માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ

● પરિણામનું નામ :- GSEB SSC - HSCE RESULT 2023

● પરિણામ ની તારીખ :- ધોરણ 10 જૂન માસના પ્રથમ સપ્તાહમાં, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ મે ના પ્રથમ અઠવાડિયામાં

● સત્તાવાર વેબસાઈટ :- www.gseb.org

આ પણ વાંચો :-  






ધોરણ - 10 નું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે ?

ધોરણ - 10 પરિણામ 2023 :- 


ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ મે મહિનાના પ્રથમ અથવા બીજા સપ્તાહમાં જાહેર કરવામાં આવી શકે છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ મે મહિનાના છેલ્લા તબક્કામાં જાહેર કરવામાં આવી શકે છે. 
ધોરણ 10 નું પરિણામ જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં જાહેર કરવામાં આવી શકે છે. 


ધોરણ 10 ની પરીક્ષા કેટલા વિદ્યાર્થીઓ એ આપી ?


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા. 27 માર્ચ 2023 ના રોજ શરૂ થયેલી પરીક્ષામાં ધોરણ 10 ના પ્રથમ સેશનમાં દ્વિતીય ભાષા ગુજરાતી વિષયમાં કુલ 118696 પરીક્ષાર્થીઓ પૈકી કુલ 117512 પરીક્ષાર્થીઓ હાજર  રહ્યા હતા. 

ગુજરાત રાજ્યમાં 14 માર્ચથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. ધોરણ 10 પરીક્ષા 28 મી માર્ચ  સુધી યોજાઈ હતી. ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 29 મી માર્ચ સુધી યોજાઈ હતી. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 25 મી માર્ચ સુધી યોજાઈ હતી. 


ગયા વર્ષના ધોરણ 10 ના પરિણામ પર એક નજર કરીએ 


● કુલ પરિણામ :- 65.18 %

● કુલ પરીક્ષા કેન્દ્રો :- 958 

● પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર વિદ્યાર્થીઓની સંખ્યા :- 7,72,771

● પાસ થયેલ વિદ્યાર્થીઓની સંખ્યા :- 5,03,726

● સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર :- રૂપાવટી (રાજકોટ) 94.80 %

● સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર :- રૂવાબારી મુવાડા દાહોદ 19.17 %

● સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો :- સુરત 75.64 %

● સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો :- પાટણ 54.29 %

100 ટકા પરિણામ ધરાવતી શાળા :- 294 શાળા

● કુમારોનું પરિણામ :- 59.92 %

● કન્યાઓનું પરિણામ :- 71.66 %

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર ગયા વર્ષે માર્ચ એપ્રિલ 2022 રાજ્યના 81 ઝોનના 958 કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી હતી.


ધોરણ 12 સાયન્સ નું પરિણામ :- 


ધોરણ 12 સાયન્સ અને ગુજકેટ નું પરિણામ તારીખ : 02/05/2023 ના સવારે 9: 00 કલાકે નીચે આપેલ બોર્ડની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. આ પરિણામ તમે વોટ્સએપ દ્વારા પણ જોઈ શકો છો.




વિદ્યાર્થીઓ નીચે આપેલ વોટ્સએપ નંબર પર પોતાનો બેઠક નંબર મોકલીને પોતાનું પરિણામ જોઈ શકે છે.

ધોરણ 12 સાયન્સ નું પરિણામ જોવા માટે whatsapp No. :-

 63573000971




Important Link 



Whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો
GSEB બોર્ડની વેબસાઈટ અહી ક્લિક કરો
હોમપેજ અહી ક્લિક કરો

Post a Comment

0 Comments