ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 5202 જગ્યાઓ પર મોટી ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.
● GSSSB Recruitment 2024 Details :-
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 4300 પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, સુનિયર ક્લાર્ક, ઓફીસ આસિસ્ટન્ટ સહિત આશરે 22 કેડર માં ખાલી પડેલ જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ જગ્યાઓ માટે 4 જાન્યુઆરી, 2024 થી 31 જાન્યુઆરી, 2024 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જે ઉમેદવારો પરીક્ષા ની રાહ જોઇને બેઠા હતા અને પરીક્ષા ની તૈયારી કરી રહ્યા હતા તેમને માટે આ ખુશીના સમાચાર છે.
● ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી 2024 :-
ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ આ ભરતી માટેના ઓનલાઈન ફોર્મ 4 જાન્યુઆરી, 2024 ના 2: 00 કલાક થી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ થશે. આ ભરતીના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી , 2024 રાત્રે 23 : 59 કલાક સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આ ભરતી અંગેની જાહેરાત તારીખ 04 જાન્યુઆરી , 2024 ના રોજ તમામ અખબારો માં પ્રસિદ્ધ કરવામાં આવશે.
● ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી ની મહત્વપૂર્ણ તારીખ :-
● ઓનલાઈન અરજી શરૂ થવાની તારીખ :- 04 જાન્યુઆરી, 2024,
સમય - 2 : 00 કલાકે થી
● ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 31 જાન્યુઆરી, 2024 ,
સમય - 23 : 59 કલાક સુધી
● ઓનલાઇન ફી ભરવાની છેલ્લી તારીખ : 02/02/2024
સમય :- 23 : 59 કલાક સુધી
● રાષ્ટ્રીયતા :-
● આ ભરતીમાં ઉમેદવારી કરનાર ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ.
● વય મર્યાદા :-
● તારીખ 31 જાન્યુઆરી, 2024 ના રોજ ઉમેદવાર ની ઉંમર 20 વર્ષથી ઓછી નહિ , અને 35 વર્ષથી વધુ ના હોવી જોઈએ.
● વય મર્યાદામાં છૂટછાટ :-
સામાન્ય વર્ગની મહિલા ઉમેદવારો, અનામત વર્ગના પુરુષ તથા મહિલા ઉમેદવારો તેમજ માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારો ને નીચે મુજબ નિયમોનુસાર છૂટછાટ મળવાપાત્ર રહેશે.
● શૈક્ષણિક લાયકાત :-
● આ ભરતીમાં અરજી કરવા માંગતો ઉમેદવાર સ્નાતક ની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા તો સરકારે માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ.
● ઉમેદવાર કમ્પ્યુટર નું પાયાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
● ઉમેદવાર ગુજરાતી અથવા હિન્દી અથવા તો બન્ને ભાષાનું જ્ઞાન ધરાવતો હોવો જોઈએ.
● પગાર ધોરણ :-
● જુદા જુદા વિભાગ અનુસાર પગાર ધોરણ નીચે મુજબ અલગ અલગ રહેશે.
● પરીક્ષા ફી :-
● બિન અનામત વર્ગના ઉમેદવારો માટે પરીક્ષા ફી :- રૂ. 500 /-
● અનામત વર્ગના ઉમેદવારો માટે પરીક્ષા ફી :- રૂ. 400 /-
નોંધ :- આ ભરતી અંગેની વધુ માહિતી મેળવવા માટે નોટિફિકેશન વાંચી લેવા વિનંતી છે.
Important Link
GSSSB Notification Pdf Download | અહી ક્લિક કરો |
---|---|
Online અરજી કરવા માટે | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।