આ ઇન્ડિયન આર્મી ભરતીમાં અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેક્નિકલ, અગ્નિવીર કલાર્ક, સ્ટોર કીપર, ટ્રેડસમેન પદો પર ભરતી કરવામાં આવશે. અગ્નિપથ યોજના હેઠળ યોગ્ય અરજી કરવા માંગતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે.
ભારતીય સેનામાં જોડાઈને માતૃભૂમિની સેવા કરવા માંગતા ઉમેદવારો માટે આ શ્રેષ્ઠ તક છે. ભારતીય આર્મી અગ્નિપથ યોજના હેઠળ ભરતી 2023 માટેની સંપૂર્ણ માહિતી આપવામાં આવેલ છે.
અગ્નિપથ ભરતી 2023 વિગતવાર માહિતી
● સંસ્થાનું નામ :- Indian Army
● Job Name :- અગ્નિવીર ભરતી 2023 (Indian Army Bharati 2023)
● Post Name :- અગ્નિવીર જનરલ ડ્યુટી, અગ્નિવીર ટેક્નિકલ, અગ્નિવીર કલાર્ક, સ્ટોર કીપર, ટ્રેડમેન
● Total post :- 25000
● Job Location :- All India
● Apply Starte Date :- 16/02/2023
● Apply End Date :- 15/03/2023
● Exam Date :- 17/04/2023
● Official website :- www.joinindianarmy.gov.in
અગ્નિવીર ભરતી માટેની શૈક્ષણિક લાયકાત :-
● અગ્નિવીર (GD) ;- 45 % માર્ક્સ સાથે ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ.
● અગ્નિવીર (ટેક્નિકલ) :- ઉમેદવારે નોન મેડિકલ સાથે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
● એનિવિયર :- ઉમેદવારે ધોરણ 12 પાસ અને ITI પાસ કરેલ હોવું જોઈએ.
● અગ્નિવીર કલાર્ક/સ્ટોર કીપર :- ઉમેદવારે 60% માર્ક્સ સાથે ધોરણ 12 પાસ કરેલ હોવું જોઈએ.
અગ્નિવીર ટ્રેડસમેન (10 પાસ):- અરજી કરવા માંગતા ઉમેદવારે ધોરણ 10 મુ પાસ કરેલ હોવું જોઈએ.
અગ્નિવીર ટ્રેડસમેન (8પાસ):- અરજી કરવા માંગતા ઉમેદવારે ધોરણ 8 મુ પાસ કરેલ હોવું આવશ્યક છે.
ઇન્ડિયન આર્મી ભરતી 2023 ઉંમર મર્યાદા :-
● ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2023 માટેની ઉંમર મર્યાદા 17.5 થી 21 વર્ષ હોવી જોઈએ.
ઇન્ડિયન આર્મી અગ્નિવીર ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવાની માહિતી :-
● અગ્નિવીર ભરતી 2023 માટે ઓનલાઈન અરજી કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જે સત્તાવાર વેબસાઈટ નીચે પ્રમાણે છે.
● ત્યારબાદ ઇન્ડિયન આર્મી વેબસાઈટ નું હોમપેજ ખુલશે.
● ત્યારબાદ તમારે પૂછવામાં આવેલી માહિતી ભરીને અગ્નિવીર ભરતી 2023 નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
● પછી તમારે નોંધણીની પ્રક્રિયા પૂર્ણ થયા પછી લોગીન થવા માટે તમારે જરૂરી ઓળખપત્રો ભરવા પડે છે.
● ત્યારબાદ તમારે ભારતીય આર્મી અગ્નિવીર ભરતી 2023 માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે. અને માગેલ જરૂરી દસ્તાવેજો પણ જોડવાના રહેશે.
● ત્યારબાદ તમારે અરજીમાં માગેલ તમામ વિગતો ભરીને અરજી ફોર્મ સબમિટ કરવાનું રહેશે.
ભારતીય આર્મી અગ્નિવીર ભરતી 2023 માટેની પસંદગી પ્રક્રિયા :-
અગ્નિપથ યોજના હેઠળ ભારતીય સેના અગ્નિવીર ભરતી માટેની પસંદગી પ્રક્રિયા નીચે આપેલ તબક્કામાં કરવામાં આવશે.
● ઓનલાઈન લેખિત પરીક્ષા
● દસ્તાવેજો ની ચકાસણી
● તબીબી પરીક્ષા
● શારીરિક કાર્યક્ષમતા પરીક્ષણ અને ભૌતિક માપન પરીક્ષણ
● ટ્રેડ ટેસ્ટ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
આ લેખ વાંચવા બદલ તમારો આભાર
Important Link
| ARO Ahmedabad Notification | Click Hare |
|---|---|
| ARO Jamnagar Notification | Click Hare |
| Apply Online Official website | Click Hare |

0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।