જુનિયર કલાર્ક ની પરીક્ષા 29/01/2023 ના રોજ લેવામાં આવનાર હતી પરંતુ આ પરીક્ષા નું પેપર લીક થતા પરીક્ષા માકુફ રાખવી પડી હતી.
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ના નવા ઇન્ચાર્જ/ ચેરમેન તરીકે હસમુખ પટેલની જાહેરાત કરવામાં આવી છે. પરીક્ષા ની તારીખ જાહેર કરવામાં આવી છે.
જુનિયર કલાર્ક Details :-
જાહેરાત ક્રમાંક :- 12/2021-22
જોબ નામ :- જુનિયર કલાર્ક (વહીવટી/હિસાબી)
કુલ જગ્યા :- 1185
● જુનિયર કલાર્ક ના ફોર્મ ભર્યા બાદ ઘણા સમય પછી પરીક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું.
● પરીક્ષા નો સમય 11:00 થી 12:00 રાખવામાં આવ્યો હતો.
● ઉમેદવાર ને પરીક્ષા કેન્દ્ર પર સાડા નવ વાગ્યે હાજર રહેવા માટે સૂચના આપવામાં આવી હતી.
● ગુજરાત રાજ્ય માંથી 9 લાખ 53 હજાર 723 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા.
જુનિયર કલાર્ક ની પરીક્ષા ક્યારે લેવામાં આવશે ?
● જુનિયર કલાર્ક ની પરીક્ષા 9 એપ્રિલ 2023 ના રોજ લેવામાં આવશે. આ પરીક્ષા ની તારીખ જાહેર કરવામાં આવી છે. જુનિયર કલાર્ક ની પરીક્ષા માટે 10 લાખ અને તલાટીની પરીક્ષા માટે 17 લાખ ઉમેદવારો નોંધાયા છે.
જુનિયર પરીક્ષા તારીખ :- 09/04/2023
જુનિયર કલાર્ક પરીક્ષાનો સમય :- 11 : 00 થી 12: 00
તલાટીની પરીક્ષા તારીખ :- 23/04/2023
● પરીક્ષા ની તારીખ આગામી 100 દિવસમાં લેવામાં આવશે.
● શાળાઓ અને અન્ય પરીક્ષા ઓને ધ્યાનમાં રાખીને પરીક્ષા ની તારીખ નક્કી કરવામાં આવી છે.
● પરીક્ષાર્થીઓ માટે મુસાફરી ની વ્યવસ્થા કરવા આવશે.
જુનિયર કલાર્ક પરીક્ષા 2023
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ - 3 ની પરીક્ષા એપ્રિલ મહિનામાં 9 તારીખે સવારે 11 : 00 થી 12 : 00 કલાકે લેવામાં આવશે.
જુનિયર કલાર્ક અભ્યાસક્રમ 2023
પ્રશ્નોની કુલ સંખ્યા :- 100
પરીક્ષા નો સમય :- 1 કલાક
કુલ ગુણ :- 100
વિષય મુજબ ગુણભાર
સામાન્ય જાગૃતિ અને સામાન્ય જ્ઞાન :- 50 ગુણ
ગુજરાતી ભાષા અને વ્યાકરણ :- 20 ગુણ
અંગ્રેજી ભાષા અને વ્યાકરણ :- 20 ગુણ
સામાન્ય ગણિત :- 10 ગુણ
લેખન સંપાદન :-
તમે આ લેખ Technicallynavin ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ માહિતી તમને વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરીને તમને મોકલવામાં આવે છે. અમારો ઉદ્દેશ ફક્ત માહિતી પહોંચાડવાનો છે.
જુનિયર કલાર્ક કોલલેટર ડાઉનલોડ કરવાની તારીખ જાહેર :-
હસમુખ પટેલે જુનિયર કલાર્ક ની પરીક્ષા ના કોલલેટર 31 માર્ચ, 2023 થી ડાઉનલોડ કરી શકાશે. તેની જાહેરાત કરી છે.
Important links
● ઓફિશિયલ પરિપત્ર 👇👇👇
અમારો આ આર્ટિકલ વાંચવા બદલ તમારો આભાર !
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।