ભારત દેશમાં અનેક પ્રકારના અનાજ, કઠોળ, તેલીબિયાં નું ઉત્પાદન થાય છે. ખેડૂત પોતાના ખેતરમાં તૈયાર થયેલું અનાજ બજારમાં વેચવા માટે જાય છે. તેથી ભારતનો ખેડૂત દરેક માર્કેટ યાર્ડમાં બહાર પડતા અનાજના ભાવથી માહિતગાર હોવો જરૂરી છે.
આ આર્ટિકલ માં તમને ગુજરાત ના તમામ માર્કેટ યાર્ડના બજારભાવ જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો પોતાના ઘરે બેઠા પોતાને લગતા માર્કેટ યાર્ડના બજારભાવ જાણી શકશે.
Today All Gujarat Market Yard Bhav : 2023 :-
ગુજરાતની તમામ માર્કેટ યાર્ડના બજારભાવ જાણી શકો છો. જેમ કે , ઊંઝા માર્કેટ યાર્ડ બજારભાવ, ભાભર માર્કેટ યાર્ડ બજારભાવ, પાટણ માર્કેટ યાર્ડ બજારભાવ, ડીસા માર્કેટ યાર્ડ બજારભાવ, પાલનપુર માર્કેય યાર્ડ બજારભાવ, અમદાવાદ માર્કેટયાર્ડ બજારભાવ, ભાવનગર માર્કેટયાર્ડ બજારભાવ, રાજકોટ માર્કેટયાર્ડ બજારભાવ, થરાદ માર્કેટયાર્ડ બજારભાવ, પોરબંદર માર્કેટયાર્ડ બજારભાવ, અમરેલી માર્કેટયાર્ડ બજારભાવ, ચાણસ્મા માર્કેટયાર્ડ બજારભાવ, થરા માર્કેટયાર્ડ બજારભાવ, દિયોદર માર્કેટયાર્ડ બજારભાવ, પાથાવાડા માર્કેટયાર્ડ બજારભાવ, ધાનેરા માર્કેટયાર્ડ બજારભાવ, મહેસાણા માર્કેટયાર્ડ બજારભાવ, મહેસાણા શાકભાજી બજારભાવ, મોરબી શાકભાજી બજારભાવ, રાજકોટ શાકભાજી બજારભાવ, રાધનપુર માર્કેટયાર્ડ બજારભાવ, વગેરે ગુજરાતની તમામ માર્કેટયાર્ડ ના બજારભાવ તમે ઘરે બેઠા જાણી શકો છો.
ગુજરાતનો ઈતિહાસ
મુંબઈ રાજ્યમાંથી જે વિસ્તારોમાં ગુજરાતી ભાષા બોલતી હતી તેવા વિસ્તારો અલગ પાડીને 1 મે, 1960 ના રોજ ગુજરાત રાજ્ય ની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત રાજ્ય સિંધુખીણ સંસ્કૃતિ ના પુરાતન અવશેષો ની મહત્વપૂર્ણ જગ્યા ધરાવતું રાજ્ય છે. જેમાં લોથલ અને ધોળાવીરા નો સમાવેશ થાય છે. જેમાં લોથલ વિશ્વનું સૌપ્રથમ બંદર હતું તેમ માનવામાં આવે છે.
ગુજરાત રાજ્ય એ ભારતનું એક મહત્વપૂર્ણ ઔદ્યોગિક રાજ્ય છે. ભારતના પશ્ચિમ છેડે ગુજરાત રાજ્ય આવેલું છે. ગુજરાત રાજ્ય પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તર માં પાકિસ્તાન, ઉત્તર અને ઉતરપૂર્વ માં રાજસ્થાન, પૂર્વમાં મધ્યપ્રદેશ અને દક્ષિણમાં મહારાષ્ટ્ર તથા દમણ અને દીવ અને દાદર અને નગર હવેલી જેવા કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે.
ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલું છે. જે ગુજ્જરોએ અહીં ઈ. સ. ૭૦૦ થી ઈ. સ. ૮૦૦ સુધી રાજ કરેલું છે. ગુજરાતે ભારતને સ્વાતંત્ર્ય ચળવળમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને મહાત્મા ગાંધીજી જેવા બે મોટા નેતાઓ આપેલા છે. સમગ્ર ભારતના ઈતિહાસ માં ગુજરાતે ભારતના આર્થિક વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે.
ગુજરાત રાજ્યના દરેક ખેડૂતો નીચે આપેલ Application ની મદદથી ગુજરાતમાં આવેલ તમામ માર્કેટયાર્ડ ના બજારભાવ ઘરે બેઠા જાણી શકશે. અમને આશા છે કે ગુજરાતના ખેડૂતમિત્રો માટે બનાવવામાં આવેલી આ એપ્લિકેશન દરેક ખેડૂતમિત્રો ને ખુબજ ઉપયોગી સાબિત થશે.
ગુજરાતના તમામ માર્કેટયાર્ડના બજારભાવ જાણવા માટેની એપ્લિકેશન નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
Important Link :-
28 seconds to Wait.
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।