● એવા સભ્યો ekyc કરી શકશે જેમનું રેશનકાર્ડ માં આધાર સિડ થયેલ હોય. રેશનકાર્ડ માં આધાર સીડ કરવા માટે My Retion એપ માં નીચે ફોટામાં "મોબાઈલ સિડિંગ" રાઉન્ડ કરેલ ઓપ્શન પર ક્લિક કરો.તેમાં માગેલ માહિતી અપલોડ કરીને કરવાનું રહેશે.
● રેશનકાર્ડ માં ekyc કરવા માટે તમારે સૌપ્રથમ Play Store માંથી My Retion App ડાઉનલોડ કરવાની રહેશે. જે App ની લિંક નીચે આપેલ છે.
● ત્યારબાદ તમારે તમારા મોબાઈલ નંબર દ્વારા App માં લોગીન થવાનું રહેશે.
● My Retion App માં લોગીન થશો એટલે એક પેજ ખુલશે તેમાં તમારે આધાર e - kyc ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
આ પણ વાંચો
● પછી તમારી સામે એક પેજ ખુલશે. તેમાં તમારે Download AadhaarFaceRd App ઓપ્શન પર ક્લિક કરીને આ એપ ડાઉનલોડ કરવાની રહેશે.
નોંધ :- રેશનકાર્ડ માં ekyc કરવા માટે આધારકાર્ડ માં મોબાઈલ નંબર લિંક થયેલો હોવો જોઈએ.
આધાર e KYC કરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી :-
● સ્ટેપ - 1
સૌપ્રથમ તમારે નીચે આપેલ ચોરસ 🔲 પર ક્લિક કરીને કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરવાનું રહેશે.
● સ્ટેપ - 2
તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમારે રેશનકાર્ડ નંબર ની નીચે કાળા બોક્સમાં આપેલ કોડ બાજુમાં દાખલ કરીને "➡️ કાર્ડના સભ્યોની વિગતો મેળવો" તેના પર ક્લિક કરવાનું રહેશે.
● સ્ટેપ - 3
ત્યારબાદ તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમારા રેશનકાર્ડ માં રહેલ તમામ સભ્યોના નામ જોવા મળશે.
● સ્ટેપ - 4
જેમાં તમારે નીચે ekyc માટે સભ્યોના નામ સિલેક્ટ કરવાનું ઓપ્શન પર ક્લિક કરીને જેનું ekyc બાકી હોય અથવા કરવાનું હોય તે નામ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે બ્લુ કલરના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
● સ્ટેપ - 5
પછી તમારે સંમતિ સ્વીકારી ને નીચે આપેલ "ઓટીપી જનરેટર કરો" પર ક્લિક કરવાનું રહેશે.
● સ્ટેપ - 6
ત્યારબાદ જે સભ્યનું ekyc કરવાનું હોય તે સભ્યોના આધારકાર્ડમાં લિંક મોબાઈલ નંબર પર ઓટીપી આવશે. પછી ઓટીપી દાખલ કરીને "ઓટીપી ચકાસો" ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
● સ્ટેપ - 7
તમારી સામે તમારો ચહેરો સીધો રહે તેમ રાખવાનો રહેશે. તમારો ચહેરો સેટ થશે એટલે તમારા આધારકાર્ડ ની વિગત જોવા મળશે.
● સ્ટેપ - 8
પછી તમારે સંમતિ આપીને જમણી બાજુના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. પછી 24 કલાક માં ekyc થઈ ગયેલ બતાવશે.
Important Link :-
Homepage | Click Hare |
---|---|
My Retion App | Click Hare |
Whatsapp Group Joine | Click Hare |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।