HDFC બેંક એ ખાનગી બેંક છે. HDFC બેંકમાં આ એક મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. HDFC બેંક માં નોકરી કરતા કર્મચારીઓ ને પગાર ધોરણ સારું આપવામાં આવે છે. જે યુવાનો HDFC બેંકમાં નોકરી કરવા ઈચ્છતા હોય તે ઉમેદવારો માટે આ સુવર્ણ તક છે. જે ઉમેદવાર નિયત લાયકાત ધરાવતા હોય તે ઉમેદવાર HDFC બેંકમાં નોકરી કરીને પોતાની કારકિર્દી બનાવી શકે છે. વધુ માહિતી નીચે આપવામાં આવેલ છે.
● બેંકનું નામ :- HDFC Bank
● પોસ્ટનું નામ :- વિવિધ જગ્યાઓ પર ભરતી
● ભરવાપાત્ર કુલ જગ્યા :- 12551
● અરજી કરવાનું માધ્યમ :- ઓનલાઈન
● ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- પોસ્ટ મુજબ અલગ અલગ
● સત્તાવાર વેબસાઈટ :- www.hdfcbank.com
HDFC બેંક પગાર ધોરણ :-
● Rs. 25,000 /- થી 1,80,000 /-
આ પણ વાંચો :-SBI Officer ભરતી માં અરજી કરવા માટે અહી ક્લિક કરો
HDFC Bank માં 12551 જગ્યાઓ માટે ભરતી :-
HDFC બેંકમાં વિવિધ પોસ્ટની જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. HDFC બેંક દ્વારા વિવિધ પોસ્ટ માટે જગ્યાઓની નોટિફિકેશન 25 જાન્યુઆરી, 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ અલગ અલગ પોસ્ટ પ્રમાણે અલગ અલગ છે. જે ઉમેદવાર ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તે ઉમેદવાતે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ જોઈને વહેલી તકે ફોર્મ ભરી લેવાં.
HDFC Bank પોસ્ટનું નામ :-
HDFC બેંકની નોટિફિકેશન માં જણાવ્યા મુજબ વિવિધ પોસ્ટની ભરતી બહાર પાડવામાં આવેલ છે. જે વિવિધ પોસ્ટ નીચે મુજબ છે.
● આસિસ્ટન્ટ મેનેજર
● એનાલિટિક્સ ઓફિસર
● બ્રાન્ચ મેનેજર
● કલાર્ક, કલેક્શન
● રિલેશનશિપ મેનેજર
● ઓફિસર, કસ્ટમર
● બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
● કસ્ટમર સર્વિસ એક્ષેક્યુટિવ
● એક્સપર્ટ ઓફિસર
● ફાઇનાન્સ એન્ડ એકાઉંટિંગ ઓફિસર
● જનરલ મેનેજર
◆ મેનેજર, નેટવર્ક એન્જીનીયર
● હેડ ઓફ ઓપરેશન
◆ રિકવરી ઓફિસર
● પ્રોબેશનરી ઓફિસર
● તથા અન્ય પોસ્ટ......
હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ (HDFC Bank) બેંક દ્વારા ભારતમાં કુલ 12551 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.
HDFC બેંકમાં ભરતી માટેની લાયકાત :-
HDFC બેંકની વિવિધ પોસ્ટ માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત રાખવામાં આવેલ છે. જે શૈક્ષણિક લાયકાત માં 10 પાસ, 12 પાસ, સ્નાતક, અનુસ્નાતક નો સમાવેશ થાય છે. તમે જે પોસ્ટમાં અરજી કરવા માંગો છો તેની માહિતી તમે ઓફિશિયલ નોટિફિકેશન માં જોઈ શકો છો. જે નોટિફિકેશન નીચે આપેલ છે.
HDFC Benk Bharti 2023 માટે ઓનલાઈન અરજી કરવાની માહિતી :-
● HDFC બેંકમાં ભરતીમાં ઓનલાઈન અરજી કરવા માટે સૌપ્રથમ તમારે બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
● તમારે સૌપ્રથમ નીચે આપેલ લિંક પરથી ઓફિશિયલ જાહેરાત ડાઉનલોડ કરવાની રહેશે. પછી નોટિફિકેશન માં તમારે ચેક કરવાનું રહેશે કે તમે ભરતી માટે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહીં.
● પછી તમારે બેંકની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને Apply Now બટન પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારે ફોર્મમાં માગેલ તમામ વિગતો ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરીને સબમીટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
● ભરેલ તમામ માહિતી ચેક કરીને પછી ફોર્મને સબમિટ કરવાનું રહેશે.
● પછી તમે ભરેલ ફોર્મની પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખવાની રહેશે.
(1). HDFC બેંકમાં કુલ કેટલી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે ?
જવાબ. 12551 જગ્યાઓ માટે
આ આર્ટિકલ વાંચવા બદલ તમારો આભાર.
Important Link :-
HDFC Bank Bharti 2023 Notification | અહી ક્લિક કરો |
---|---|
HDFC Bank Bharti Apply Online | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।