Gujarat Forest Department Bharati 2023 : Apply Online

Gujarat Forest Department Bharati 2023 Details :- 


● સંસ્થાનું નામ :- વન્ય વિભાગ , જૂનાગઢ



● આર્ટિકલ નું નામ :- Gujarat Forest Department Bharati 

● કુલ ભરવાપાત્ર જગ્યાઓ :- 11

● અરજી ફોર્મ ડાઊનલોડ કરવાની શરૂઆત ની તારીખ સમય :- 29/06/2023, 11:00 કલાક

● અરજી ફોર્મ ભરીને મોકલવાની  છેલ્લી તારીખ અને સમય :- 08/07/2023, 18:00 કલાક

● અરજી ચકાસણી અર્થે ખોલવાની તારીખ અને સમય :- 11/07/2023 , 11 : 00 કલાકે

● પસંદગી ની પ્રક્રિયા :- ઈન્ટરવ્યુ 

ભરતીની પસંદગી માટેની લાયકાત :- 


● ઉમેદવાર જે તે ગ્રામપંચાયત વિસ્તારના વતની અથવા તો ઓછામાં ઓછા છેલ્લા ત્રણ વર્ષથી જે તે ગ્રામ પંચાયત વિસ્તારમાં રહેતા હોવા જોઈએ. 

● ઉમેદવારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધ ની તારીખના રોજ 18 વર્ષથી ઓછી નહિ અને 25 વર્ષથી વધારે ના હોવી જોઈએ. 

● લાયકાત ધરાવતા ઉમેદવારો ને રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે. રૂબરૂ મુલાકાત ના 50 ગુણ અને શૈક્ષણિક લાયકાત ના 50 ગુણ એમ કુલ ગુણ મળી 100 ગુણમાંથી મેળવેલ ગુણના આધારે પસંદગી યાદી તૈયાર કરવામાં આવશે. 

● ઉમેદવાર 12 મુ ધોરણ પાસ કરેલ હોવો જોઈએ. 12 મુ ધોરણ પાસ કરેલ ઉમેદવાર નહીં મળે તો તેવા સંજોગોમાં ધોરણ 10 પાસ ઉમેદવાર ને ધ્યાનમાં લેવામાં આવશે. 

● અરજી ફોર્મ ગુજરાત સરકાર ની www.forest.gujarat.gov.in  ની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરવાનું રહેશે. 

● અરજી ફોર્મ સંપૂર્ણ વિગતો સાથે ભરી સાથે એક ફોટાની પાછળ પોતાનું નામ લખી સ્ટેપલ કરી , જોડવાના થતા પ્રમાણપત્રો અને માર્કશીટ ની પ્રમાણિત નકલો 27×12 સે.મી. નું પોતાનું સરનામું લખેલ અને રૂ. 5 /- ની ટીકીટ ચોંટાડેલ કવર સાથે રૂબરૂ તથા રજીસ્ટર એ. ડી. પોસ્ટથી જાહેરાત પ્રસિદ્ધ થયેથી 10 દિવસ સુધીમાં પરિક્ષેત્ર વન અધિકારીશ્રી ડુંગર ઉત્તર રેન્જ લીંબડા ચોક જૂનાગઢ ની કચેરીએ મોકલી આપવાની રહેશે. અરજી મળ્યે, અરજી ચકાસણી કર્યા બાદ પાત્રતા ધરાવતા ઉમેદવાર ને રૂબરૂ મુલાકાત માટે જાણ કરવામાં આવશે. 


વન્યપ્રાણી મિત્ર ભરતી માટે અરજી કઈ રીતે કરવી તેની માહિતી :- 


લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી ફોર્મ , વન્ય પ્રાણી મિત્રની શરતો , તેને લગતી સૂચનાઓ તથા અન્ય માહિતી વન વિભાગ ની વેબસાઈટ www.forests.gujarat.gov.in  ઉપર મુકવામાં આવેલ છે. જેનો સંપૂર્ણ અભ્યાસ કરી વેબસાઈટ ઉપરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી સૂચના મુજબની કાર્યવાહી કરીને અરજી કરી શકો છો. 


અરજી ફોર્મ પહોંચાડવાનું સરનામું :- 

પરિક્ષેત્ર વન અધિકારીશ્રી, ડુંગર ઉત્તર રેન્જ, જૂનાગઢ, લીંબડા ચોક , જૂનાગઢ - 362001,
ફોન નંબર :- 0285- 2651763


Important Link :- 



વન્ય વિભાગ ભરતીમાં નોકરીની જાહેરાત  Click Hare
Technicallynavin Homepage Click Hare

Post a Comment

0 Comments