બેંક ઓફ બરોડાએ ખાલી પડેલ મેનેજર ની જગ્યા પર ભરતી કરવા માટે એક નોટિફિકેશન બહાર પાડી છે.
આ જગ્યા માટે લાયકાત ધરાવતા અને રસ ધરાવતા ઉમેદવારો બેંક ઓફ બરોડાની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. બેંક ઓફ બરોડામાં મેનેજર ની જગ્યા પર કુલ 38 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આ ભરતીને લગતી તમામ માહિતી આ આર્ટિકલ માં આપવામાં આવી છે.
બેંક ઓફ બરોડા મેનેજર ભરતી 2024 વિગતવાર માહિતી :-
● બેંકનું નામ :- બેંક ઓફ બરોડા
● ભરવાપાત્ર કુલ જગ્યાઓ :- 38
● ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત ની તારીખ :- 19/01/2024
● ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 08/02/2024
● સત્તાવાર વેબસાઈટ :- www.bankofbaroda.in
બેંક ઓફ બરોડામાં 38 જગ્યાઓ પર મેનેજર ભરતી 2024 :-
બેંક ઓફ બરોડામાં મેનેજર ની 38 જગ્યાઓ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. બેંક ઓફ બરોડાની મેનેજર ની જગ્યા માટે તારીખ 19 જાન્યુઆરી, 2024 થી 8 ફેબ્રુઆરી 2024 સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. આ ભરતીમાં પાત્રતા ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઈટ પર જઈને તારીખ 08 ફેબ્રુઆરી, 2024 સુધીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.
કેટેગરી વાઈઝ મેનેજર ની ભરવાપાત્ર જગ્યાઓ :-
● General :- 18
● OBC :- 10
● EWS :- 03
● SC :- 05
● ST :- 02
Total :- 38
અરજી ફી :-
● General અને OBC માટે અરજી ફી :- રૂ. 600 /-
● SC અને ST માટે અરજી ફી :- રૂ. 100 /-
વય મર્યાદા :-
● લઘુતમ વય મર્યાદા :- 25 વર્ષ
● મહત્તમ વય મર્યાદા :- 35 વર્ષની હોવી જોઈએ.
શૈક્ષણિક લાયકાત :-
આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત ગ્રેજ્યુએટ રાખવામાં આવી છે.
પસંદગી પ્રક્રિયા :-
● ઓનલાઈન પરીક્ષા
● જૂથ ચર્ચા & મુલાકાત
● ડોક્યુમેન્ટ ચકાસણી
● મેડિકલ
બેંક ઓફ બરોડા મેનેજર ભરતી 2024 ઓનલાઈન અરજી કરવાની સ્ટેપ બાય સ્ટેપ માહિતી :-
● સૌપ્રથમ તમારે બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. જે વેબસાઈટ નીચે પ્રમાણે છે.
● વેબસાઈટ પર ગયા પછી તમારે Recruitment ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે બેંક ઓફ બરોડાની સરકારી નોકરીઓ પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારે Apply Online ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારી સામે એક પેજ ખુલશે જેમાં તમારે માગેલ માહિતી દાખલ કરવાની રહેશે.
● માહિતી દાખલ કર્યા પછી તમારે કેપ્ચા કોડ દાખલ કરીને Get OTP ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે OTP નાખીને ok કરવાનું રહેશે. પછી તમારી સામે એક પેજ ખુલશે. જેમાં તમારે તમારી માગેલ માહિતી દાખલ કરવાની રહેશે.
● ત્યારબાદ તમારે તમામ માહિતી દાખલ કરીને Save and Proceed બટન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે જેમ માહિતી માંગે તેમ માહિતી ભરવાની રહેશે.
● પછી તમારે માગેલ ડોક્યુમેન્ટ, ફોટો, હસ્તાક્ષર અપલોડ કરવાના રહેશે.
● પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
● પછી તમારે ઓનલાઈન ફી ચુકવવાની રહેશે.
● પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
● અને છેલ્લે તમારે ભવિષ્યમાં કામ માટે ઓનલાઈન ફોર્મની 1 પ્રિન્ટ લઈ ને તમારી પાસે રાખવાની રહેશે.
Important Link :-
| Homepage | અહી ક્લિક કરો |
|---|---|
| જાહેરાત વાંચવા માટે | અહી ક્લિક કરો |
| ઓનલાઈન અરજી કરવા માટે | અહી ક્લિક કરો |

0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।