ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા ગ્રામીણ ડાક સેવક માં ખાલી જગ્યાઓ માટે ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2022 માં કુલ 1900 જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે.
💥 ઉમેદવારે અરજી માટે ભરવાની ફી
ગ્રામીણ ડાક સેવકમાં અરજી કરવા ઇચ્છતા ઉમેદવારે સૌપ્રથમ પોર્ટલમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે. ઓનલાઈન અરજી કરવા ઇચ્છતા ઉમેદવારે ગુજરાત સરકારના માન્ય બોર્ડમાંથી ધોરણ - 10 મુ પાસ કરેલું હોવું જોઈએ. ઉમેદવારની પસંદગી આપોઆપ જનરેટ થયેલ મેરીટ લિસ્ટના આધારે હોઈ શકે છે. ગ્રામીણ ડાક સેવકમાં પસંદગી પામેલા ઉમેદવારોને ગુજરાત રાજયમાં ગમે તે સ્થળે મૂકવામાં આવશે. ઉમેદવારોએ અરજીની ફી ભારતમાં કમ્પ્યુટરરાઇઝ્ડ પોસ્ટ ઓફિસમાં જે ફી હોય તે ભરી દેવી જોઈએ. ઉમેદવારની અધૂરી અરજી અથવા તારીખ પૂરી થયા પછીની અરજી ના મંજૂર ગણવામાં આવશે. ગુજરાત પોસ્ટલની ખાલી જગ્યા , ભારતીય પોસ્ટ ઓફિસની જરૂરી સૂચનાઓ, માળખાકીય અભ્યાસક્રમ, આન્સર કી , મેરીટ લિસ્ટ, પરિણામ, વગેરેની તમામ વિગતો પોસ્ટની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.
💥 ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી - 2022 ની માહિતી
સંસ્થાનું નામ | ઈન્ડિયા પોસ્ટ-ગુજરાત પોસ્ટલ સર્કલ |
---|---|
ભરતીનું નામ | ગુજરાત ડાક સેવક |
કુલ જગ્યા | 1900 |
ભરતીનું સ્થાન | ગુજરાત |
ઓનલાઈન અરજી સબમિટ કરવાની Start તારીખ | 02/05/2022 |
ઓનલાઈન અરજી સબમિટ કરવાની End તારીખ | 05/06/2022 |
સત્તાવાર વેબવેબસાઈટ રજીસ્ટ્રેશન | Click hare |
શૈક્ષણિક લાયકાત | 10 પાસ |
Technicallynavin | Home Page |
💥 ઉમેદવારે અરજી માટે ભરવાની ફી
↪️ UR/OBC/EWS પુરુષ ટ્રાન્સમેન ઉમેદવારો માટે રૂ. 100 ફી ભરવી પડે છે.
↪️ Age Limit :- 18 To 40 year
↪️ સ્ત્રી , ST/SC/PWD ઉમેદવારો માટે કોઈપણ ફી ભરવી પડતી નથી.
ઉમેદવાર અરજી ફી કોઈપણ હેડ પોસ્ટ ઓફિસ પર જઈને ભરી શકે છે.
💥 અરજી માટે જરૂરી દસ્તાવેજો :-
ગુજરાત ગ્રામીણ ડાક સેવક 2022 ભરતી માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે જરૂરી દસ્તાવેજો નીચે પ્રમાણે છે.
↪️ ઉમેદવારની સહિની સ્કેન કોપી
↪️ ધોરણ - 10 માં ની માર્કશીટ
↪️ ઉમેદવારની જન્મ તારીખનું પ્રમાણપત્ર
↪️ કમ્પ્યુટર સર્ટિ
↪️ ઉમેદવારના પાસપોર્ટ ફોટાની સ્કેન કોપી
↪️ શારીરિક વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો કોઈ ઉમેદવારને લાગુ પડતું હોય તો )
💥 પોસ્ટનું નામ :-
↪️ સહાયક શાખા પોસ્ટ માસ્ટર (ABPM)
↪️ ડાક સેવક
↪️ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર (BPM)
💥 ગુજરાત પોસ્ટ જીડીએસ ભરતી 2022 ની કેટેગરી વાઇઝ જગ્યાઓ :-
EWS :- 234 જગ્યાઓ
OBC :- 466 જગ્યાઓ
PWD :- 50 જગ્યાઓ
SC :- 78 જગ્યાઓ
ST :- 271 જગ્યાઓ
UR :- 802 જગ્યાઓ
Total :- 1901 જગ્યાઓ
ભારતીય પોસ્ટ વિભાગમાં ભરતી આવેલ છે જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છતા હોય તે નીચેની લિંક પર ક્લિક કરીને અરજી કરી શકે છે
આ પણ વાંચો :-
💥 ભારતીય પોસ્ટ વિભાગ ભરતી :- Click hare
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।