મિત્રો ધોરણ -10 અને ધોરણ - 12 ની માર્ચ /એપ્રિલ 2022 માં જે પરીક્ષા લેવામાં આવી હતી તે પરીક્ષાના પરિણામની જે વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોતા હતા તે પરિણામ ની તારીખ જાહેર કરવામાં આવી છે. ધોરણ - 10 અને ધોરણ - 12 નું પરિણામ આ પોસ્ટમાં મુકવામાં આવશે. તેથી અમારી વેબસાઈટની મુલાકાત લેતા રહેવી. રિઝલ્ટ ને લગતી તમામ માહિતી નીચે આપેલ છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગરની અખબાર યાદી જણાવે છે કે માર્ચ - એપ્રિલ 2022 માં યોજાયેલ ધોરણ - 10 નું પરિણામ ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર તારીખ 06/06/2022 ને સોમવારના રોજ સવારના 8:00 AM કલાકે જાહેર કરવામાં આવશે.વિધાર્થીઓ પોતાનું બોર્ડનું પરિણામ પરીક્ષા નો બેઠક ક્રમાંક (Sheet No.) Enter કરીને જોઈ શકશે. પરિણામ બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવશે. જે તે વિદ્યાર્થીએ ગુણ ચકાસણી માટેની અરજી ઓનલાઈન કરવાની રહેશે. પરિણામ આવ્યા બાદ જો કોઈને પણ નામમાં ભૂલ હોય તો નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. પૂરક પરીક્ષા 2022 ને પાત્રતા ધરાવતા ઉમેદવારોની યાદી શાળાઓને પરિણામ સાથે મોકલી આપવામાં આવશે. તથા પૂરક પરીક્ષાના આવેદનપત્ર ઓનલાઈન ભરવા માટે સૂચના આપવામાં આવશે.
💥 GSEB ધોરણ - 12 સામાન્ય પ્રવાહ રિઝલ્ટ તારીખ :- 04/06/2022
Time :- 8:00 AM
💥 GSEB ધોરણ - 10 રિઝલ્ટ તારીખ :- 06/06/2022
Time :- 8 : 00 AM
👉 GSEB 10 નું રિઝલ્ટ 2022 કઈ રીતે જોવું તે જાણો.
💥 ધોરણ - 10 નું રિઝલ્ટ જોવા માટે પ્રથમ તો ગુજરાત બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે.
💥 GSEB SSC પરિણામ 2022 પર ક્લિક કરવાનું રહેશે.
💥 પછી છ (6) અંકનો સીટ નંબર દાખલ કરવાનો રહેશે.
💥 છ અંકનો સીટ નંબર દાખલ કરીને પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
💥 પછી તમને GSEB પરિણામ 2022 તમારી સામે સ્ક્રીન પર દેખાશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ - 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને અને સંસ્કૃત પ્રથામાનુંમાર્ચ /એપ્રિલ 2022 ની પરીક્ષાનું પરિણામ તારીખ 04/06/2022 ના રોજ સવારે 8:00 વાગે પ્રસિદ્ધ જાહેર કરવામાં આવશે.
🔵 GSEB સત્તાવાર વેબસાઈટ :-
www.gseb.orgઆવી લેટેસ્ટ માહિતી મેળવવા માટે અમારી આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેવી.
1 Comments
Goo
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।