PM Kisan સમ્માન નિધિ યોજનામાં 11 મો હપ્તો તમારા ખાતામાં જમા થશે કે નહી | જમા ન થાય તો હેલ્પ લાઇન નંબર પર કોલ કરો | લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે ચેક કરો

PM કિસાન સમ્માન નિધિ યોજના 2019 માં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી.ભારત સરકાર દ્વારા PM કિસાન નિધિ યોજનામાં સીમાંત અને નાના ખેડૂતોના ખાતામાં એક વર્ષમાં 6000 રૂપિયા 2000 ના ત્રણ હપ્તાથી જમા કરવામાં આવે છે. આજ સુધી આ યોજનામાં કુલ દસ (10) હપ્તા જમા કરવામાં આવ્યા છે.

 
PM કિસાન સમ્માન નિધિ યોજનામાં લાભાર્થીઓના ખાતામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા  31 મી મે 2022 ના રોજ 11 મો હપ્તો સવારે 11 : 00 કલાકે  હિમાચલ પ્રદેશના સિમલા ખાતેથી જમા કરવામાં આવશે. દેશના 12 કરોડ ખેડૂતોના ખાતામાં 31 મી મે ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ 11 હપ્તાની જાહેરાત કરશે.
 
💥 31 મે 2022 ના રોજ ખેડૂતોના ખાતામાં જમા થશે 11 મો હપ્તો :- 

PM કિસાન સમ્માન નિધિ યોજનામાં જો તમે લાયક હોય તમે આ યોજનામાં તમારું નામ છે કે નહીં તે ઓફિશિયલ વેબસાઈટ ની મદદથી તમે જાણી શકો છો. આ યોજનામાં 11 મો હપ્તો જાહેર કરતા પહેલા Ekyc કરાવવાનું જાહેર કર્યું હતું. પહેલાં તો ekyc ની તારીખ 31 માર્ચ 2022 હતી .પરંતુ બાદમાં ભારત સરકારે ekyc ની તારીખ વધારીને 31 મી મે 2022 કરી છે. 31 મે ના રોજ ખેડૂતોના ખાતામાં 11 મો હપ્તો જમા કરવામાં આવી રહ્યો છે. 
💥 PM કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત તમારા ખાતામાં કેટલા હપ્તા જમાં થયા છે તે ચેક કરવા માટે નીચે આપેલ લિંક ક્લિક કરીને ચેક કરી શકો છો. 

Important link 


💥 આ રીતે ચેક કરો PM કિસાન યોજનામાં તમારું નામ :- 

💥 PM કિસાન યોજનામાં તમારું નામ ચેક કરવા માટે પ્રથમ તો તમારે નીચે આપેલ PM કિસાનની ઓફિશિયલ વેબસાઈટ પર જવું પડશે.

💥 પછી તમારે ફાર્મર કોર્નર માં આપવામાં આવેલા Beneficiary List  લખેલ ઓપશન પર ક્લિક કરવાનું રહેશે. 

💥 તમે ક્લિક કરશો એટલે એક વેબપેજ તમારી સામે ખુલશે.
 
💥 પછી તમારે વેબપેજ માં તમારે પ્રદેશ, જિલ્લો, પેટા જિલ્લો , બ્લોક અને ગામની માહિતી આપવાની રહેશે.
 
💥 પછી તમે ક્લિક કરશો એટલે એક યાદી તમારી સામે ખુલશે.
 
💥 પછી ખુલશે યાદીના લિસ્ટમાં તમે તમારું નામ જોઈ શકો છો.
 
💥 જો યાદીમાં તમારું નામ હશે તો તમારા ખાતામાં 2000 રૂપિયાનો 11 મો હપ્તો જમા થઈ જશે.
 
💥 PM કિસાન સમ્માન નિધિ યોજના માટેની એપ્સ નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. 

🔵Important link🔵


💥 હેલ્પલાઇન નંબર પર કોલ કરીને માહિતી મેળવો :- 

જો આ યોજનામાં તમારું નામ ન હોય તો તમે તમારા જિલ્લાના સબંધિત અધિકારી સાથે સંપર્ક કરીને યાદીમાં તમારું નામ ન આવવાની માહિતી મેળવી શકો છો અને કારણ જાણીને અધૂરી પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો. 
જો તમે અધિકારીને જાણ કરવા છતાં બે અઠવાડિયા સુધી યાદીમાં તમારું નામ ન આવ્યું હોય તો PM કિસાન યોજનાનો હેલ્પલાઈન નંબર :- 011-24300606 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. 

💥 Name of yojana :- PM Kisan Samman Nidhi Yojana

💥 Installment Amount :-. Rs. 2000/- 

💥 Initiated By :-  PMO INDIA

💥 Started in Year :- 2018

💥 Financial Assistance Annually  :-    Rs. 6000 /-

💥 Payment Mode :- Direct Bank Transfer

💥 Official website :-  www.pmkisan.gov.in

આ યોજનાનો સંપૂર્ણ ખર્ચ ભારત સરકાર દ્વારા વહન કરવામાં આવે છે. 
PM કિસાનની 11 માં હપ્તા હેઠળ 10 કરોડથી વધારે કિસાન પરિવારોના ખાતામાં 21 હજાર કરોડ રૂપિયાથી વધુ આ યોજનામાં ટ્રાન્સફર કરવામાં આવશે. 


Post a Comment

1 Comments

आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।