તમારે Bharat Gas , HP Gas , Indane Gas આમાંથી કોઈપણ એકનું ગેસ કનેક્શન હોય તો તમે તમારા મોબાઈલ પર ઘરે બેઠા ગેસ સબસિડી ઓનલાઈન ચેક કરી શકો છો.
LPG Gas Subsidy Online Check Prosses :-
● સૌપ્રથમ તો તમારે LPG Gas ની ઓફિસિયલ વેબસાઇટ પર જવાનું રહેશે.
● ઓફિસિયલ વેબસાઇટ પર જશો એટલે તમારી સામે 3 (ત્રણ) ગેસની બોટલ દેખાશે.
● 3 (ત્રણ) ગેસની બોટલમાંથી તમારે જેનું ગેસ કનેક્શન હોય તે બોટલ પર ક્લિક કરવાનું રહેશે.
● જેમાં તમારે Give feedback પર ક્લિક કરવાનું રહેશે.
● Give Feedback પર ક્લિક કરશો એટલે તમારી સામે નીચે પ્રમાણેનું પેજ ખુલશે.
● જેમાં તમારે ગેસની બોટલ ની નીચે LPG લખેલ હોય તેના પર ક્લિક કરવાનું રહેશે.
● બોટલ પર ક્લિક કરશો એટલે તમારી સામે નીચે પ્રમાણેનું એક પેજ ખુલશે.
● જેમાં તમારે Subsidy Related (PAHAL) પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યાં ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલશે જેમાં તમારે નીચે Sub - Category વિભાગમાં Subsidy not received પર ક્લિક કરવાનું રહેશે.
● ત્યાં ક્લિક કરશો એટલે તમારે તમારો ગેસ સાથે લિન્ક કરાવેલ મોબાઈલ નંબર નાખવાનો રહેશે. અથવા તમારો LPG ID નંબર નાખવાનો રહેશે.
● ત્યારબાદ તમારે SUBMIT બટન પર ક્લિક કરવાનું રહેશે.
● SUBMIT બટન પર ક્લિક કરશો એટલે તમારુ ગેસ કનેક્શન કોના નામે છે. ગેસ કનેક્શનની તમામ Detail તમને દેખાશે.
● તમે નીચે જશો તેમ તમને તમારા ખાતામાં કેટલી Gas Subsidy જમા થઈ છે તે જોવા મળશે.
● તમારે કોઈ Complaint હોય તો તમે નીચે આપેલ બોક્ષમાં તમારી Complaint લખીને નીચે આપેલ SUBMIT બટન પર ક્લિક કરીને તમારી Complaint જણાવી શકો છો.
💥 Also Read :-
આધારકાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે કે નહિ તે ચેક કરવા માટે અહી ક્લિક કરોઆમ , તમે ઘરે બેઠા તમારા Bank Account માં Gas Subsidy જમા થાય છે કે નહિ તે ચેક કરી શકો છો. આવી અનેક માહિતી મેળવવા માટે આ વેબસાઈટની મુલાકાત લેતા રહો.
લેખ સંપાદન
આ લેખ તમે Technicallynavin ના માધ્યમથી વાંચી રહ્યા છો.
1 Comments
कैलास बेन संजयभाइ सरसणीया
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।