To improve RTO office service delivery, Gujarat Govt in now offering the following service in a contactless mode. The citizens whould be able to apply for these services online and without and needing to visit RTO offices multiple times. Only for picking up modified or renewed driving licence, citizen would need to go to RTO office after getting an intimation that their "Driving licence has been activated and is ready for pick up."
These services are available in contactless mode only if your Aadhaar card details such as Name , Date of birth and father's name exactly matches the existing Driving Licence record in RTO database.
In case these details do not match, you can either visit the RTO office to get the services or update your Aadhaar details or apply for online contactless services after updating the Aadhaar.
ગુજરાત રાજ્યમાં કાયદેસર રીતે વાહન ચલાવવા માટે દરેક વ્યક્તિ પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હોવું જરૂરી છે. ગુજરાત RTO દ્વારા મોટર વાહન અધિનિયમ 1988 ની જોગવાઈઓ અનુસાર ગુજરાતમાં લર્નિંગ લાયસન્સ જારી કરવામાં આવેલ છે.
👉 અરજી કરવા માટે જરૂરી દસ્તાવેજ :-
● આધાર કાર્ડ
● શાળા છોડયાનું પ્રમાણપત્ર
● ચૂંટણી કાર્ડ
● લાઈટબીલ
👉 Driving Licence માટેની યોગ્યતા :-
● ગિયર વિનાના દ્વિચક્રી વાહન માટે ઉંમર :- 16 વર્ષ
● ગિયર સાથે દ્વિચક્રી વાહન, મોટરકાર, ટ્રેક્ટર માટે ઉંમર :- 18 વર્ષ
● ટ્રાન્સપોર્ટ વાહન માટે ઉંમર :- 20 વર્ષ પૂર્ણ કરેલ હોવા જોઈએ અને ધોરણ - 8 પાસ કરેલ હોવું જોઈએ.
👉 Driving Licence માટે ભરવી પડતી અરજી ફી :-
● Driving Licence માટેની ફી નીચે પ્રમાણે ભરવાની હોય છે.
● લર્નિંગ લાયસન્સ અને ડ્રાઈવિંગ લાયસન્સ માટેની ફી એકસાથે ભરવાની હોય છે.
● લર્નિંગ લાયસન્સ માટે ટેસ્ટ ફી રૂ. 50 /- ભરવાની હોય છે અને વાહનની કેટેગરી દીઠ રૂ. 150/- ભરવા જરૂરી છે.
● સ્માર્ટ કાર્ડ Driving Licence માટે રૂ. 200 અને વાહનની શ્રેણી દીઠ રૂ. 300/- Driving Licence માટે ભરવા જરૂરી છે.
👉 Learning Licence માટેની પરીક્ષા પદ્ધતિ :-
● Learning Licence મેળવવા માટે કમ્પ્યુટર દ્વારા નોલેજ ટેસ્ટ પાસ કરવો જરૂરી છે.
● કમ્પ્યુટર ટેસ્ટમાં વાહનના નીતિનિયમો, ટ્રાફિક ના નિશાન જેવા વિષયો સામેલ હોય છે.
● કમ્પ્યુટર ટેસ્ટમાં કુલ 15 પ્રશ્નો પૂછવામાં આવે છે જેમાંથી ટેસ્ટમાં પાસ થવા માટે 11 પ્રશ્નો ના સાચા જવાબ આપવા જરૂરી છે.
● કમ્પ્યુટર ટેસ્ટમાં પ્રત્યેક પ્રશ્નનો જવાબ આપવા માટે 48 સેકંડનો સમય આપવામાં આવે છે.
● જે વ્યક્તિ કમ્પ્યુટર ટેસ્ટમાં પાસ ન થાય તો તે વ્યક્તિ 24 કલાક પછી બીજીવાર કમ્પ્યુટર ટેસ્ટ આપવા માટે અરજી કરી શકે છે .
● જે વ્યક્તિ પાસે લર્નિંગ લાયસન્સ અથવા ડ્રાઈવિંગ લાયસન્સ છે અથવા તો જૂનું લાયસન્સ રેન્યુ કરાવવાનું હોય તો તેમને કમ્પ્યુટર ટેસ્ટમાંથી મુક્તિ આપવામાં આવે છે.
● કાયમી Driving Licence મેળવવા માટે ડ્રાઈવિંગ નો ટેસ્ટ આપવો ફરજીયાત છે.
● Learning Licence મેળવનાર કોઈપણ વ્યક્તિ Learning Licence મેળવ્યાના 30 દિવસ પછી ગમે ત્યારે Driving Test આપી શકે છે.
● તમે જે પ્રકારના વાહન માટે Driving Licence મેળવવા માટે અરજી કરી હોય તે પ્રકારના વાહન ઉપર જ તમે Driving Test આપી શકશો.
● Learning Licence 6 મહિના માટે માન્ય ગણાય છે. તેથી અરજીકર્તા એ 6 મહિનાની અંદર જ Driving Test આપી શકાશે.
આ પણ વાંચો :-
● નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ ની લિંક પરથી તમે ડ્રાઈવિંગ લાયસન્સ માટે અરજી કરી શકો છો.
● લર્નિંગ લાયસન્સ માટે કમ્પ્યુટર ટેસ્ટ આપવા માટે નીચે આપેલ લિંક પરથી બુક ડાઉનલોડ કરી શકો છો.
આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર !


0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।