SIS ભરતી બનાસકાંઠા 2022

મિત્રો આ આર્ટિકલ માં તમારું સ્વાગત છે. નોકરી મેળવવા માંગતા ઉમેદવાર માટે બનાસકાંઠા જિલ્લામાં ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતી વિશેની તમામ માહિતી નીચે આપેલ છે. 

SIS  નું પૂરું નામ :-  Security and Intelligence  Services (India) Limited. છે. 

પ્રશિક્ષણ સમાપ્ત થયા પછી તરત જ નિયુક્ત/ નોકરી આપવામાં આવશે. 



💥 હોદ્દો ;- 

🔹1. સુરક્ષા સુપરવાઈઝર

શૈક્ષણિક લાયકાત :-  ધોરણ - 12 પાસ
ઉંમર :-   21 થી 36 વર્ષ
ઊંચાઇ :-   170 સે.મી.
વજન :-   56 થી 90 કિ. ગ્રા.
પગાર ધોરણ :-    રૂ. 16000/- થી રૂ. 20000/- તથા અન્ય ભથ્થા અલગથી

🔹2. સુરક્ષા જવાન 

શૈક્ષણિક લાયકાત :-   ધોરણ - 10 પાસ/નાપાસ 
ઉંમર :-   21 થી 36 વર્ષ 
ઊંચાઈ :-   168 સે.મી.
વજન :-    56 થી 90 કિ. ગ્રા.
પગાર ધોરણ :-   રૂ. 14000 /- થી રૂ. 18000 /- તથા અન્ય ભથ્થા અલગથી

💥 ભરતી સબંધિત આવશ્યક દસ્તાવેજ ની ઝેરોક્ષ

ધોરણ - 10-12 માર્કશીટ /શૈક્ષણિક યોગ્યતા
આધાર કાર્ડ
રજીસ્ટ્રેશન ફી -    રૂ. 350/-

💥 નોકરી દરમિયાન મળતી સુવિધાઓ /લાભ:- 

કાયમી નોકરી :    પ્રશિક્ષણ ઉપરાંત પ્રાથી ને 65 વર્ષની ઉંમર સુધી કાયમી નોકરી આપવામાં આવશે. 

વેતન વૃદ્ધિ :   વાર્ષિક અથવા સમય સમય પર પગારનો વધારો

બોનસ :   કર્મચારીને વાર્ષિક અથવા અર્ધવાર્ષિક બોનસ

પેંશન યોજના :   કાયમી 10 વર્ષની સર્વિસ થવાથી સરકારી પેંશન તથા આકસ્મિક દુર્ઘટના પર વિધવા પેંશન, માતા પિતા , પત્ની તથા બાળકોને આપવામાં આવશે.

મેડિકલ સુવિધા :   કર્મચારી તથા તેની પત્ની, બાળકો તથા માતાપિતા ને મફત ઈલાજ થાય છે. 

ઇન્સ્યોરન્સ :   દરેક કર્મચારીને રૂ. 1 લાખથી રૂ. 6 લાખ સુધી વીમો મળે છે. 
બાળકોનું શિક્ષણ : દેશની પ્રખ્યાત સ્કૂલ દહેરાદુન માં બે બાળકોને ઓછા દરે ભણાવવામાં આવે છે. 

💥 SIS ભરતી માટે સંપર્ક  :- 

કમાંડેટ કાર્યાલય  રિજનલ ટ્રેડિંગ સેન્ટર, માણસા, ગાંધીનગર

◆ મોબાઈલ નંબર ;- 88752 10391,  97263 00076

👉 વિશેષ જાણકારી માટે નીચે આપેલ વેબસાઈટ પર સંપર્ક કરો. 


ભરતીનો સમય :- 10:00 થી 4 :00 વાગ્યા સુધી

ભરતીનું તાલુકા પ્રમાણે લિસ્ટ અને તારીખ  નીચે ફોટામાં આપેલ છે. 




નોકરી મેળવવા માંગતા કોઈપણ અભ્યાર્થી કોઈપણ  તાલુકામાં ભાગ લઈ શકે છે. 


Post a Comment

0 Comments