All The World Radio Station

મિત્રો આજે આપણે આ આર્ટિકલ માં એક એવી માહિતી મેળવવા જઈ રહ્યા છીએ કે જેના દ્વારા આજે આપણે દુનિયામાં આવેલ તમામ Radio Station તમે ઘરે બેઠા સાંભળી શકીશું. તમારે Radio લાવવાની જરૂર નથી. તમે તમારા ફોનમાં પણ Radio Station દ્વારા પ્રસારિત થતા કાર્યક્રમો સાંભળી શકો છો. 




● આ એપ્લિકેશન માં તમે તમારા મનપસંદ રેડિયો સ્ટેશન શકશો. તમે ઘરે બેઠા વિવિધ song, વિવિધ pogram, news, world ની જુદી જુદી ભાષામાં પ્રસારિત કાર્યક્રમો સાંભળી શકો છો. 
● તમે તમારી આંગળી વડે પૃથ્વીના ગોળાને જેમ જેમ ફેરવતા જશો તેમ તેમ દુનિયામાં જેટલા Radio Station છે તે તમે આંગળી ટેરવા વડે ક્લિક કરીને સાંભળી  શકો છો.  દુનિયાની દરેક જગ્યાની માહિતી સમાચાર મેળવી શકો છો. 

By bringing distant voices close, radio connects people and places.  From its very beginning , signals have crossed borders. Radio makers and listeners have imagined both connecting with distant cultures as well as re - connecting with people from "home" from thousands of miles away. 
 
● Radio Garden is based in Amsterdam , the Nedherlands.

● Radio Garden allows you to  listen to thousands of live Radio Stations world wide by rotating the  globe. Every green dot represents a city or town. Top on it to tune into the radio stations broadcasting from that city. Save your favourite stations for later listening. 

● In 2018 we launched mobile app for both IOS and Android platforms. In 2019 we introduced the ability for our users to search for their favorite stations and places. In order to better facilitate day to day use, we launched  a redesign of Radio Garden in 2020 in collaboration with digitale product designer Timo Hofmeijer. Rebuilt from the ground up as a mobile first experience, it laid the groundwork for future developments. 

 તમારે દુનિયામાં આવેલ તમામ Radio station સાંભળવા માટે નીચે પ્રમાણે પ્રોસેસ કરવી પડશે. 


👉 સૌથી પહેલા તો તમારે તમારા Android ફોનમાં play store open કરવું પડશે. 


👉 Play Store open કર્યા પછી તમારે play store માં search બાર માં Radio Garden લખીને search  કરવું પડશે. 


👉 Search કરશો એટલે Radio Garden નામની Earth ના ગોળાની વચમાં એક લીલા રંગના  બિંદુ વાળી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. 


👉 ત્યારબાદ તમારે Redio Garden App ડાઉનલોડ કર્યા પછી open કરવાની રહેશે. 


👉 ત્યારબાદ તમારે App માં માગેલ પરમિશન માં Allow બટન પર ક્લિક કરીને મંજૂરી આપવાની રહેશે. 


👉 પછી તમારી સામે પૃથ્વીનો ગોળો દેખાશે. આ પૃથ્વીના ગોળાને જેમ જેમ ફેરવશો તેમ તેમ દુનિયાના અલગ અલગ રેડીઓ સ્ટેશન પરથી પ્રકાશિત થતા કાર્યક્રમો તમે ઘરે બેઠા શાંતિથી સાંભળી શકો છો.


● અલગ અલગ દેશોમાંથી પ્રસારિત થતા કાર્યક્રમો તમે ઘરે બેઠા સાંભળી શકો છો. જેવા કે , US, Ceneda, Brazil, Newsiland, India, Maleshiya, iran irak, Ostreliya, yurop, pakistan વગેરે.....


પૃથ્વી પરના તમામ રેડીઓ સ્ટેશન સાંભળવા માટે Radio Garden App Download કરવા માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરીને ડાઉનલોડ કરી શકો છો. 


આમ, આ Radio Garden App તમે ઘરે બેઠા રેડીઓ સાંભળવાનો આનંદ લઈ શકો છો. 

આ પણ વાંચો :- 

આવી દરરોજ અપડેટ થતી માહિતી મેળવવા માટે અમારી આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહો. 
અમારો આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. 

Post a Comment

0 Comments