Tet -1,2 Official Notification and Tet 1 ,2 Materials

ટેટ -1,2 ની પરીક્ષા ની રાહ જોતા ઉમેદવારો ની આતુરતા નો અંત આવ્યો છે. ગુજરાત સરકારે Notification બહાર પાડી છે. P.T.C. અને B.ed  કરેલ ઉમેદવાર ટેટ -1,2 ની પરીક્ષા આપી શકશે.

 
21 , ઓક્ટોબરથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. 

12, ડિસેમ્બર સુધી લેટ ફી ભરી શકાશે. 
ધોરણ 1 થી 5 માં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવાર ટેટ 1 ની અને ધોરણ 6 થી 8 માં શિક્ષક બનવા ઈચ્છતા ઉમેદવાર ટેટ 2 ની પરીક્ષાના ફોર્મ 21 , ઓકટોબર થી ભરી શકશે. અને પરીક્ષા આપી શકશે. 

જાહેરનામું બહાર પાડવાની તારીખ  :- 17/10/2022


વર્તમાન પત્રોમાં પરીક્ષા અંગે જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ :- 18/10/2022


ઉમેદવારો માટે રજીસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવાનો સમયગાળો :- 21/10/2022 થી 05/12/2022


નેટ બેન્કિંગ મારફત ફી સ્વીકારવાનો સમયગાળો :-  21/10/2022 થી 06/12/2022


લેટ ફી ભરવાનો સમયગાળો :-  07/12/2022 થી 12/12/2022


પરીક્ષાનો સંભવિત માસ :- ફેબ્રુઆરી/માર્ચ - 2023 



શૈક્ષણિક લાયકાત :- 


પ્રાથમિક શાળામાં પ્રાથમિક શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટે રાજ્ય સરકાર દ્વારા નક્કી થયેલ અને તેમાં વખતોવખત થતા સુધારાવધારા સાથેની શૈક્ષણિક અને તાલીમી લાયકાત તથા અન્ય શરતો પરિપૂર્ણ કરતા ઉમેદવાર જ આ શૈક્ષણિક યોગ્યતા કસોટી માટે ઉપસ્થિત રહી શકશે. 

શૈક્ષણિક લાયકાત :-  ઓછામાં ઓછી એચ.એસ.સી. પાસ 

તાલીમી લાયકાત :-  બે વર્ષીય પી.ટી.સી. / D.EL.ED

પરીક્ષા ફી :-  

ST, SC, SEBC, PH કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ. 250/-  અને જ્યારે સામાન્ય કેટેગરીના ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂ. 350/- ભરવાની રહેશે. તથા સર્વિસ ચાર્જ અલગથી ભરવાનો રહેશે. 

ગુણાંકન પદ્ધતિ :-  

પી.ટી.સી.ની લાયકાત ધરાવતા ઉમેદવારો માટે :-


● એચ.  એસ. સી. માં મેળવેલ ગુણના :-   20 %

● બી.એસ.સી. / બી.એ. માં મેળવેલ ગુણના  :- 05 % 

● પી.ટી.સી. માં મેળવેલ ગુણના :-  25 %

● ટી.ઈ. ટી. માં મેળવેલ ગુણના  :- 50 % 

Tet - 1, 2  ના ફોર્મ ભરવા માટેની ઓફિશિયલ વેબસાઈટ :- 


Tet - 1  ના ઉમેદવારો માટે નોટિફિકેશન  નીચે મુજબ છે. 


Tet - 2  ના ઉમેદવારો માટે નોટિફિકેશન નીચે મુજબ છે 



ટેટ - 1 પરીક્ષાનું પ્રશ્નપત્ર 150 ગુણનું રહેશે અને સમયગાળો 90 મિનિટનો રહેશે. 

💥 ટેટ - 1 નું મટેરિયલ્સ ડાઉનલોડ કરવા માટે નીચે આપેલ લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો. આ મટેરિયલ્સ તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

👉 આવું મટેરિયલ્સ મેળવવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહેશો.

👉 ટેટ - 1,2 ની બુક અને pdf મટેરિયલ્સ આ વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. 
















●  Tet - 1 ના જુના પ્રશ્નપત્રો જવાબો સાથે ડાઉનલોડ કરી શકો છો.
 





★ આ પણ વાંચો :- 


અમારી આ પોસ્ટ વાંચવા બદલ આપનો ખુબ ખુબ આભાર !


Post a Comment

0 Comments