ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ યાદી માં તમારું નામ છે કે નહીં તે ચેક કરી શકો છો. તમારા ગામમાં કયા વોર્ડમાં તમારું નામ છે તે પણ ચેક કરી શકો છો.
Name of the Scheme :- Gujarat Voter List
Launched by :- Government of Gujarat
Year :- 2022
Beneficiary :- Citizens of Gujarat
● Gujarat Election Voter List 2022 માં તમારું નામ છે કે નહીં તે ચેક કરવા માટે તમારે નીચે આપેલ ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે.
Gujarat Voter List - 2022 :- Click Hare
● ઉપર આપેલ ઓફિશિયલ વેબસાઈટ પર ક્લિક કર્યા બાદ તમારી સામે એક પેજ ખુલશે. જેમાં તમારે District (જિલ્લો) પસંદ કરવાનો રહેશે.
આ પણ વાંચો :-
● ત્યારબાદ તમારે Assembly ના option માં સિલિકટ કરવાનું રહેશે.
● ત્યારબાદ Captcha Code દાખલ કરવાનો રહેશે.
● ત્યારબાદ તમને એક પેજ ખુલશે. જેમાં તમારે તમારા ગામના નામની સામે Show બટન પર ક્લિક કરશો એટલે તમારા ગામનું લિસ્ટ ડાઉનલોડ થશે.
આમ તમે ડાઉનલોડ કરેલ ચૂંટણી યાદી લિસ્ટમાં તમે તમારું નામ ચેક કરી શકો છો. તમારા ગામમાં કેટલા વોટ છે તે પણ ચેક કરી શકો છો.
ઉપર આપેલ ઓફિશિયલ વેબસાઈટ દ્વારા તમે ગુજરાતના દરેક ગામનું ચૂંટણી યાદીનું લિસ્ટ જોઈ શકો છો. અને તમારું નામ પણ ચેક કરી શકો છો.
અમારો આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર

1 Comments
ઈશવરભાઈદેવરાજભાઈ
ReplyDeleteआपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।