જવાહર નવોદય વિદ્યાલય ધોરણ - 6 પ્રવેશ 2023

💥  Objectives of the scheme 

👉 To provide good quality modern education including a strong  component of culture, inclination of  volues, awareness of the environment adventure activities and physical education to the talented children predominantly  from reral areas. 




👉 To ensure that student attain a reasonable level of competency in three languages. 

👉 To promote national integration through migration of students from hindi to non hindi spiking state and vice versa.

👉 To serve in each district as focal point for improvement in quality of school education in general through sharing of experiences  and facilities. 

💥 Javahar Navodaya Vidhyalaya Selection Test - 2023

👉 JNV Selection test for admission to Class - VI in JNVs for the academic session 2023-24 will be held on Saturday , 29th April 2023 at 11 : 30 A.M.

👉 The last date to submit online application is 02 February 2023. 

જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ - 6 માં એડમિશન માટે દર વર્ષે પ્રવેશ આપવામાં આવે છે. હાલ ધોરણ - 5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય માં એડમિશન લેવા માટે ફોર્મ ભરી શકે છે. પ્રવેશ માટે ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે. 

💥 નવોદય વિદ્યાલય ની વિશેષતાઓ શુ શું છે તે જાણો 

👉 છોકરાઓ અને છોકરીઓ માટે અ લગ છાત્રાલયની વ્યવસ્થા.

👉 દરેક જિલ્લાઓમાં સહ શિક્ષણ વાળી નિવાસી શાળા.

👉 આ વિદ્યાલય માં વિનામૂલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણ ની સુવિધા.

👉 રમત-ગમત/NCC/NSS તથા સ્કાઉટ ગાઈડને પ્રોત્સાહન.

💥 નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટેની યોગ્યતા

👉 સરકારી અથવા સરકાર માન્ય શાળાના ધોરણ - 3 અને 4 માં પૂરું સત્ર અભ્યાસ કરેલ હોય અને પાસ થયેલ હોય. 

👉 જે જિલ્લામાં જવાહર નવોદય વિદ્યાલય આવેલી હોય તે વિદ્યાલયમાં પ્રવેશ ઈચ્છતા ઉમેદવાર વર્ષ 2022 - 23 દરમિયાન ધોરણ -5 માં સરકારી - સરકાર માન્ય શાળામાં અભ્યાસ કરતા હોય તથા અભ્યાસ પૂર્ણ કરવાના હોય. 

👉 જે જિલ્લાની નવોદય વિદ્યાલયમાં પ્રવેશ ઈચ્છતા હોય તે જિલ્લાની શાળામાં ધોરણ - 5 પૂરું શૈક્ષણિક વર્ષ અભ્યાસ કરેલ હોવો જોઈએ. 

👉 ઉમેદવાર તારીખ 01/05/2011 અને 30/04/2013 (બન્ને દિવસો સમાવિષ્ટ છે) વચ્ચે જન્મેલ હોવો જોઈએ. 

● જવાહર નવોદય વિદ્યાલયમાં ફોર્મ ભરવાની શરૂઆત :- 02/01/2023

● જવાહર નવોદય વિદ્યાલયમાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ;- 08/02/2023

● જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ ફોર્મ ભરવા માટેની વેબસાઈટ :- 

● જવાહર નવોદય વિદ્યાલય ધોરણ - 6 માં પ્રવેશ પરીક્ષા આપવા માટેની તારીખ :- 
29 એપ્રિલ , 2023


Important Link





Technically Navin Homepage :- અહીં ક્લિક કરો



નોંધ :- ઓનલાઈન રજીસ્ટ્રેશન કરતા પહેલા સત્તાવાર વેબસાઈટ જોઈ લેવી પછી અરજી કરવી.

આ આર્ટિકલ વાંચવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર . 

Post a Comment

0 Comments