👉 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ GSSSB એ 11/04/2022 ના બપોરે બિનસચિવાલય અને ઓફિસ આસિસ્ટન્ટ (વર્ગ -3) નું રિઝલ્ટ આવી ગયું છે.
👉 બિનસચિવાલય સેવાના કારકુન સચિવાલય સેવાના આસિસ્ટન્ટ વર્ગ - 3 સંવર્ગ ની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ભાગ - 1 તા. 24/04/2022 ના રોજ યોજવામાં આવી હતી.
👉 સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા ના અંતે કેટેગરી વાઇઝ ભરવાની થતી જગ્યાના આશરે ત્રણ ગણા ઉમેદવારો ને બીજા તબક્કાની કમ્પ્યુટર પ્રોફેસિયાનસી ટેસ્ટ માટે લાયક ગણવામાં આવેલ છે. તેવા ઉમેદવારો ની યાદી નીચે આપેલ લિંક પર મુકવામાં આવેલ છે. જે દરેક ઉમેદવારે જોઈ લેવા વિનંતી છે.
👉 બિનસચિવાલય ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ - 3 ની કમ્પ્યુટર પ્રોફેસિયાનસી ટેસ્ટ જુલાઈ - 2022 માં યોજવામાં આવશે.
👉 જેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી મંડળની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. જેની સબંધિત દરેક ઉમેદવારે નોંધ લેવા વિનંતી છે.
👉 આ પરિણામ એક કામચલાઉ યાદી છે અને તમામ ઉમેદવારો ની પાત્રતા તેમની ડોક્યુમેન્ટ વેરીફીકેશન પાત્રતા અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન આધીન રહેશે.
બિન સચિવાલય આન્સવર કી , OMR SHEET
💥 બિન સચિવાલય OMR SHEET ડાઉનલોડ કઈ રીતે કરશો
💥 તમે તમારી OMR SHEET ડાઉનલોડ કરી શકો છો.
💥 તમારે OMR SHEET ડાઉનલોડ કરવા માટે પ્રથમ તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો રહેશે.
💥 જિલ્લો સિલેક્ટ કર્યા પછી તમારે પરીક્ષાનો રોલ નંબર નાખવાનો રહેશે.
💥 રોલ નંબર નાખીને તમારે કેપ્ચા કોડ નાખીને Login પર ક્લિક કરશો એટલે તમારી OMR SHEET તમારી સામે દેખાશે.
💥 બિન સચિવાલય OMR SHEET :-
💥 ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ બિનસચિવાલય પરીક્ષાની આન્સવર કી આજે તારીખ 28/05/2022 ના રોજ જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારે બિન સચિવાલય ની પરીક્ષા આપી હોય તેવા ઉમેદવાર આન્સવર કી ની મદદથી પોતાને કેટલા માર્ક્સ આવશે તે જાણી શકે છે.
💥 બિન સચિવાલય આન્સવર કી જાહેર થઈ ગઈ છે આન્સવર કી ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।