મિત્રો આ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. દર વર્ષે IPL મેચ રમવામાં આવે છે. આ ચાલુ વર્ષે લોકસભાની ચૂંટણી હોવાથી શરૂઆત ની 21 મેચોનું શિડયુલ ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી ની જાહેરાત થઈ ગઈ હોવાથી બાકીની મેચોનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે રમાનારી IPL મેચની ફાઈનલ મેચ 26 મે, 2024 ના રોજ ચેન્નાઈ માં રમવામાં આવશે.
IPL Schedule 2024 :-
અત્યારે ચાલી રહેલી IPL મેચ ક્યારે અને ક્યાં રમવાની છે તેનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. IPL મેચોનું શિડયુલ જાહેર કરવામાં આવ્યું છે જેના કારણે તમે જાણી શકો છો કે કઈ મેચ કોની સામેં અને ક્યારે , કયા સ્ટેડિયમ માં રમવાની છે તે જાણી શકો છો. આ ક્રિકેટ ટુર્નામેન્ટ 2 મહિના સુધી ચાલવાની છે. જેથી ક્રિકેટ ચાહકોને પણ મનોરંજન મળી રહે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી ની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે IPL ની બાકીની તમામ મેચોનું શિડયુલ BCCI દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. કઈ તારીખે, ક્યાં સ્ટેડિયમ માં , કોની વચ્ચે, ક્યારે મેચ રમવામાં આવશે તે IPL નું ટાઈમ ટેબલ નીચે આપેલ છે.
IPL 2024 Captain List :-
IPL 2024 માં કુલ 24 ટીમો ભાગ લઈ રહી છે. કઈ ટીમમાં કોણ કેપ્ટન છે તેની માહિતી નીચે આપેલ છે.
ટીમનું નામ | કેપ્ટન નું નામ |
---|---|
ગુજરાત ટાઈટન્સ | સુભમન ગિલ |
મુંબઈ ઇન્ડિયન્સ | હાર્દિક પંડ્યા |
ચેન્નઈ સુપર કિંગ્સ | ઋતુરાજ ગાયકવાડ |
રાજસ્થાન રોયલ્સ | સંજુ સેમસન |
દિલ્હી કેપિટલ્સ | રિષભ પંત |
કોલકતા નાઈટ રાઇડર્સ | શ્રેયસ ઐયર |
લખનૌ સુપર જાયટન્સ | કે એલ રાહુલ |
રોયલ ચેલેન્જર બેંગ્લોર | ડુ પ્લેસીસ |
પંજાબ કિંગ્સ | શિખર ધવન |
સનરાઈઝર હૈદરાબાદ | એડન માર્કરમ |
Important Link :-
IPL Schedule PDF 2024 Download | અહી ક્લિક કરો |
---|---|
IPL મેચ Live જોવા માટે | અહી ક્લિક કરો |
વોટ્સએપ Channel માં Joine થવા માટે | અહી ક્લિક કરો |
Telegram Channel માં Joine થવા માટે | અહી ક્લિક કરો |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।