આ પોસ્ટ તમને ખુબજ ઉપયોગી સાબિત થશે. આ આર્ટિકલ માં ધોરણ -5 થી 8 ની તમામ સાલ પ્રમાણે કઈ ઘટના બની તે જાણીશું.
● ઈ.સ. 1492 :-
ક્રિસ્ટોફર કોલંબસ ભારત આવવા નીકળ્યો હતો.
● 22 મે, ઈ. સ. 1498 :-
વાસ્કો-દ-ગામા નું જહાજ કાલિકટ બંદરે આવ્યું.
● ઈ. સ. 1502 :-
પોર્ટુગીઝો એ વેપાર કરવા માટે પ્રથમ કાલિકટ બંદરે કોઠી સ્થાપી.
● ઈ. સ. 1663 :-
ડચ લોકોએ આગ્રામાં કોઠી સ્થાપી.
● ઈ. સ. 1600 :-
ઇંગ્લેન્ડ ની રાણી ઈલિઝાબેથ ના સમયમાં બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની ની સ્થાપના થઈ.
● ઈ. સ. 1608 :-
પહેલું અંગ્રેજ વહાણ હિન્દુસ્તાન ના સુરત બંદરે પહોંચ્યું.
● ઈ.સ. 1853 :-
મુંબઈ અને થાણા વચ્ચે સૌપ્રથમ રેલવે લાઈન ડેલહાઉસીએ શરૂ કરાવી.
● ઈ. સ. 1854 :-
ડેલહાઉસીએ આધુનિક ટપાલ પદ્ધતિ દાખલ કરી.
● ઈ.સ. 1857 :-
ડેલહાઉસીએ સૌપ્રથમ ત્રણ યુનિવર્સિટી ઓ મુંબઈ, ચેન્નાઈ અને કોલકતા માં સ્થાપી.
● 23 જાન્યુઆરી, ઈ. સ. 1995 :- યુનોના સયુંકત ઠરાવથી દર વર્ષે ઓઝોન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
● ઈ. સ. 1772 :-
બંગાળના હુગલી જિલ્લાના રાધાનગર ગામમાં રાજા રામમોહનરાય નો જન્મ થયો હતો.
● ઈ. સ. 1857 :-
જ્યોતિબા ફૂલે પૂનામાં કન્યા શાળા શરૂ કરી હતી.
● ઈ. સ. 1875 :-
દયાનંદ સરસ્વતી એ આર્યસમાજની સ્થાપના કરી હતી.
● ઈ. સ. 1891 :-
બહેરામજી મલબારીના પ્રયત્નો થી અંગ્રેજ સરકારે લગ્ન માટેનો કાયદો ઘડ્યો હતો.
● 24 ઓક્ટોબર,ઈ. સ. 1945 :- સયુંકત રાષ્ટ્ર સંઘ "યુનો" ની સ્થાપના થઈ હતી.
● 14 ઓગસ્ટ,ઈ. સ. 1947 :- ભારતમાંથી પાકિસ્તાન અલગ થયું.
● 9 ડિસેમ્બર, ઈ. સ. 1946 :-
બંધારણ સભાની રચના કરવામાં આવી હતી.
● ઈ. સ. 1931 :-
લંડનમાં બીજી ગોળમેજી પરિષદ ભરાઈ હતી.
● ઈ. સ. 1867 :-
દક્ષિણ આફ્રિકામાં વાલ નદીના કિનારેથી હીરા અને સોનાની ખાણો મળી આવતાં અર્થતંત્ર માં ઝડપી પરિવર્તનો થયા.
● ઈ. સ. 1493 :-
બાર્થોલોમ્યુ ડાયઝે કેપ-ઓફ-ગુડ-હોપની ભુસીર શોધી હતી.
● ઈ. સ. 1927 :-
સાયમન કમિશન ભારત આવ્યું.
● ઈ. સ. 1907 :-
બંગાળમાં 25 માધ્યમિક શાળાઓ અને 300 પ્રાથમિક શાળાઓ હતી.
● ઈ. સ. 1901 :-
શાંતિ નિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલય રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી.
● ઈ. સ. 1902 :-
સ્વામી શ્રધ્ધાનંદે હરદ્વાર પાસે કાંગડી ગુરુકુળ ની સ્થાપના કરી હતી.
● ઈ. સ. 1821 :-
રાજા રામ મોહનરાયે બંગાળી ભાષામાં સંવાદકૌમૂદી સામાયિક શરૂ કર્યું હતું.
આવી દરરોજ અપડેટ થતી માહિતી મેળવવા માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લેતા રહેશો.
અમે જે માહિતી અપલોડ કરીએ છીએ તે માહીતી માં તમને કોઈ ભૂલ જણાય તો Contact Form માં જઈને અમને જણાવી શકશો.
આવી અનેક ઘટનાઓ સાલ પ્રમાણે બની છે જે નીચે આપેલ pdf ડાઉનલોડ કરીને જાણી શકશો.

0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।