● યોજનાનું નામ :- પોસ્ટ ઓફીસ અકસ્માત વિમા યોજના
● લાભાર્થી :- ભારત દેશના દરેક નાગરિકો
● પ્રીમિયમ :- પ્રીમિયમ પ્રતિ વર્ષ રૂપિયા 399 /-
● ઉંમર મર્યાદા :- 18 વર્ષથી 65 વર્ષ
● કોના દ્વારા શરૂ કરવામાં આવી :- ભારત સરકાર દ્વારા
પોસ્ટ ઓફીસ અકસ્માત વિમા યોજનાના લાભો ;-
● કાયમી સંપૂર્ણ વિકલાંગતા માટે 10 લાખ રૂપિયા આપવામાં આવે છે.
● આકસ્મિક મૃત્યુ માટે 10 લાખ રૂપિયા આપવામાં આવે છે.
● કાયમી આંશિક વિકલાંગતા માટે 19 લાખ રૂપિયા આપવામાં આવે છે.
● આકસ્મિક અંગ વિચ્છેદ અને લકવા માટે 10 લાખ રૂપિયા આપવામાં આવે છે.
● આકસ્મિક તબીબી ખર્ચ ઓપીડી 60000/- રૂપિયા સુધી ફિક્સ અથવા વાસ્તવિક દાવો બે માંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે.
● બાળકોને મળવાપાત્ર શૈક્ષણિક લાભ 1 લાખ રૂપિયા વધુમાં વધુ બે બાળકો માટે આપવામાં આવે છે.
● હોસ્પિટલમાં દૈનિક રોકડા 1000 /- રૂપિયા લેખે 10 દિવસ માટે આપવામાં આવે છે.
● પારિવારિક પરિવહન લાભ પેટે 25000 /- રૂપિયા આપવામાં આવે છે.
● ઓપીડી ખર્ચ રૂપિયા 30000/- ફિક્સ અથવા વાસ્તવિક દાવો બંને માંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે.
પોસ્ટ ઓફીસ અકસ્માત વિમા પાત્રતાના માપદંડ જાણો.
● ઉંમર મર્યાદા :- 18 વર્ષથી 65 વર્ષ
● ભરવાપાત્ર પ્રીમિયમ :- પ્રતિવર્ષ 399 /- રૂપિયા
● તમામ અકસ્માત જેવા કે, રોડ અકસ્માત, ઇલેક્ટ્રીક શોક , સર્પદંશ વગેરેનો સમાવેશ થાય છે
● વધુ માહિતી મેળવવા માટે તમે તમારી નજીકની પોસ્ટ ઓફીસ નો સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો.
આ પણ વાંચો : PM કિસાન યોજનામાં E kyc કરવા માટે અહીં ક્લિક કરો
આ લેખ વાંચવા બદલ તમારો ખૂબ આભાર !
Important Link
Post Office website | Click Hare |
---|---|
Notification | Click Hare |
Whatsapp ગ્રુપમાં જોડાઓ | Click Hare |
0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।