ગુજરાત ગ્રામીણ ડાક સેવક GDS Result 2023 જાહેર

ગુજરાત ગ્રામીણ ડાક સેવક GDS નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જે ધોરણ 10 પાસ ઉમેદવારોએ આ ભરતીમાં ફોર્મ ભરેલ હતું. પરિણામ ની રાહ જોઇને બેઠેલા ઉમેદવારો  માટે GDS નું રિઝલ્ટ જાહેર થઈ ગયેલ છે. 



ઇન્ડિયા ગ્રામીણ ડાક સેવક પોસ્ટની ભરતી માટેનું મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે. તમારું મેરીટ લિસ્ટ જોવા માટે સત્તાવાર વેબસાઈટ પર જઈને જોઈ શકો છો અથવા તો નીચે આપેલ લિંક પર ક્લિક કરીને મેરીટ લિસ્ટ જોઈ શકો છો. 


ગુજરાત ગ્રામીણ ડાક સેવક Result 2023 :- 


સંસ્થાનું નામ :- ઇન્ડિયા પોસ્ટ 

પોસ્ટનું નામ :- ગુજરાત ગ્રામીણ ડાક સેવક Result 2023

કુલ જગ્યા :- 2017

સર્કલનું નામ :- ગુજરાત પોસ્ટલ સર્કલ

Official website :- https://indiapostgds.online.cept.gov.in/




ગુજરાત ગ્રામીણ ડાક સેવક રિઝલ્ટ 2023 : - 


ગુજરાત ગ્રામીણ ડાક સેવક GDS નું રિઝલ્ટ PDF ફોર્મેટમાં જાહેર કરવામાં આવેલ છે. PDF માં ઉમેદવાર ના નામ આપવામાં આવેલ છે. આ ભરતીમાં ફોર્મ ભરનાર ઉમેદવાર India Post ની સત્તાવાર વેબસાઈટ જોતા રહેવા વિનંતી છે. (Gujarat Post GDS Result 2023).

આ પણ વાંચો :





Gujarat Gramin Dak Sevak GDS Result 2023 જોવા માટેની માહિતી :- 


ઇન્ડિયા પોસ્ટ દ્વારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શોર્ટલિસ્ટ કરાયેલ ઉમેદવારો માટે ઉમેદવાર ના નામની સાથે રિઝલ્ટ બહાર પાડવામાં આવ્યું છે. 

ગુજરાત ગ્રામીણ ડાક સેવક GDS નું રિઝલ્ટ જોવા માટે તમારે નીચે આપેલ પ્રોસેસ પ્રમાણે ઓનલાઈન રિઝલ્ટ જોઈ શકો છો. 

● સૌપ્રથમ તમારે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઈટ પર જવાનું રહેશે. 

● ત્યારબાદ તમારે હોમપેજ પર  Result ના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારે Result વિભાગ હેઠળ GDS ઓપ્શન પસંદ કરવાનો રહેશે.

● પછી રાજ્યની યાદી સાથે એક પેજ ખુલશે. જ્યાં gds પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. 

● પછી તમારે તમે જે રાજ્યમાં પોસ્ટ માટે અરજી કરેલ છે તેના પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે pdf ફોર્મેટમાં રિઝલ્ટ જોવા મળશે. 

● પછી તમે pdf માં તમારું નામ, નોંધણી નંબર અને અન્ય વિગતો ચકાસી શકો છો. 

● તમે ભવિષ્ય માટે રિઝલ્ટ ની pdf ફાઈલ ડાઉનલોડ કરીને તમારી પાસે રાખી શકો છો. 

આ લેખ વાંચવા બદલ તમારો આભાર


Important Link :- 


વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે અહી ક્લિક કરો
ગુજરાત ગ્રામીણ ડાક સેવક GDS Result જોવા માટે અહી ક્લિક કરો
India Post Official Website અહી ક્લિક કરો

Post a Comment

0 Comments