પ્રાથમિક શાળાઓનું વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ જાહેર

પ્રાથમિક શાળા ધોરણ 3 થી 8 ના વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ જાહેર :- 

પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. એપ્રિલ મહિનામાં 3 તારીખે પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષા ચાલુ થાય છે. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT)  દ્વારા ગુજરાત ની તમામ પ્રાથમિક શાળાઓ માટે વાર્ષિક પરીક્ષા ટાઈમ ટેબલ 2023 જાહેર કરવામાં આવ્યું છે. 

ધોરણ 3 થી 8 ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમ ટેબલ જાહેર



પ્રાથમિક શાળાઓનું દ્વિતીય સત્રાત એટલે કે વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ જાહેર :- 


● પોસ્ટનું નામ :- પ્રાથમિક શાળાઓનું વાર્ષિક પરીક્ષા નું ટાઈમ ટેબલ જાહેર

● વિભાગ નું નામ :- ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT)ગાંધીનગર

● પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ ;- ધોરણ - 3 થી 8 ના વિદ્યાર્થીઓ

● પરીક્ષા ટાઈમ ટેબલ વર્ષ :- 2023


પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધોરણ - 3 થી 8 ના વિદ્યાર્થીઓ ની વાર્ષિક પરીક્ષા નો કાર્યક્રમ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળામાં એકસમાન રહેશે. 




ધોરણ - 3 થી 4 ના વિદ્યાર્થીઓએ પેપરમાં જ પ્રશ્નો ના જવાબો લખવાના હોય છે. જયારે ધોરણ - 5 થી 8 ના વિદ્યાર્થીઓએ અલગ ઉત્તરવહી માં પ્રશ્નો ના જવાબો લખવાના હોય છે. જો કોઈ શાળામાં પાળી પધ્ધતિ હોય તો પરીક્ષા સમયપત્રક પ્રમાણે જ લેવામાં આવશે.

વાર્ષિક પરીક્ષા ની ઉત્તરવહી ની ચકાસણી શાળા કક્ષાએ કરવાની રહેશે. 

ધોરણ - 3 થી 8 ની વાર્ષિક પરીક્ષાનો ટાઈમ ટેબલ નીચે આપેલ પરિપત્ર ડાઉનલોડ કરીને જોઈ શકો છો. 

આ આર્ટિકલ વાંચવા બદલ તમારો આભાર

Important Link (મહત્વપૂર્ણ લિંક ):- 



Primary school Exam Official Paripatra Click Hare
Joine Whatsapp Group Click Hare

Post a Comment

0 Comments