સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. સ્ટાફ સિલેક્શન કમિશનની કુલ 5369 જગ્યાઓ માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. 5369 ખાલી પડેલ જગ્યાઓ માટે ઓનલાઈન અરજી કરવા માટે 6 માર્ચ 2023 ના રોજ જાહેરાત બહાર પાડવામાં આવી હતી. આ ભરતીમાં અરજી કરવા માંગતા અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર તારીખ : 27/03/2023 સુધી ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકો છો.
સ્ટાફ સિલેક્શન કમિશન ની ભરતીની તમામ માહિતી નીચે પ્રમાણે આપેલ છે. નીચે આપેલ માહિતી વાંચીને તમે ઓનલાઈન અરજી કરી શકો છો.
SSC Selection Post 11 Recruitment 2023 Details :-
● સંસ્થાનું નામ :- SSC
● પોસ્ટનું નામ :- SSC Selection Post 11 Recruitment
● કુલ જગ્યા :- 5369
● ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ :- 06/03/2023
● ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- 27/03/2023
● અરજી ફી ભરવાની છેલ્લી તારીખ :- 28/03/2023 ( 23: 00)
● Apply Mode :- Online
● Job Location :- All India
● નોકરી નો પ્રકાર :- સરકારી
પગાર ધોરણ ;-
ઓછામાં ઓછો પગાર ;- Rs. 18,000/-
વધુમાં વધુ પગાર :- Rs. 44,900 /-
Educational Qualification (શૈક્ષણિક લાયકાત):-
● Std - 10
● Std - 12
● Graduate
Age Details (વય મર્યાદા) :-
● ઓછામાં ઓછી ઉંમર :- 18 વર્ષ
● વધુમાં વધુ ઉંમર :- 30 વર્ષ
Selection Process (પસંદગી પ્રક્રિયા) :-
● લેખિત પરીક્ષા
● ટ્રેડ/ સ્કિલ ટેસ્ટ
● ડોક્યુમેન્ટ વેરિફિકેશન
● મેડિકલ ટેસ્ટ
આ પણ વાંચો :- Sp. Tet - 1 & 2 માં ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
Application Fee (અરજી ફી) :-
● Gen / OBC / EWS :- Rs. 100 /-
● SC / ST / PWD / ESM :- Rs. 0 (ફી ભરવાની રહેતી નથી)
How to Apply (ઓનલાઈન અરજી કરવાની માહિતી ) :-
● SSC માં ઓનલાઈન અરજી કરવા માટે નીચે આપેલ સ્ટેપ by સ્ટેપ પગલાંને અનુસરીને અરજી કરી શકો છો.
● સૌપ્રથમ તમારે SSC ની ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. જે ઓફિશિયલ વેબસાઈટ નીચે આપેલ છે.
● પછી તમારે આપેલ નોટિફિકેશન ધ્યાનપૂર્વક વાંચવાની રહેશે.
● પછી તમારે ઓફિશિયલ વેબસાઈટ પર જઈને રજીસ્ટ્રેશન કરેલ ના હોય તો રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
● ત્યારબાદ તમારે લોગીન કરવાનું રહેશે.
● પછી તમારે માગેલ માહિતી નાખવાની રહેશે. જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
● છેલ્લે તમારે તમે ભરેલ માહિતી કન્ફોર્મ કરીને , ઓનલાઈન ફી ભરીને અરજીની પ્રિન્ટ કાઢવાની રહેશે.
નોંધ :- ઓનલાઈન અરજી કરતા પહેલા નીચે આપેલ ઓફિશિયલ નોટિફિકેશન વાંચીને પછી અરજી કરવી.
આ આર્ટિકલ વાંચવા બદલ તમારો આભાર.
Important Link ( મહત્વપૂર્ણ લિંક ) :-
| Technicallynavin Homepage | અહી ક્લિક કરો |
|---|---|
| SSC Official Notification | અહીં ક્લિક કરો |
| SSC Official website | અહી ક્લિક કરો |
| Joine Telegram Channel | અહી ક્લિક કરો |
| SSC Online Apply | અહી ક્લિક કરો |

0 Comments
आपको हमारी पोस्ट अच्छी लगी हो तो कॉमेंट जरूर करें।