ગુજરાત હાઈકોર્ટમાં 193 જગ્યાઓ માટે ભરતી અરજી કરો ઓનલાઈન ઘરે બેઠા

ગુજરાત હાઈકોર્ટમાં ખાલી પડેલ 193 જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે. બહાર પાડવામાં આવેલ જાહેરાત વાંચીને લાયકાત ધરાવનાર ઉમેદવાર ઓનલાઈન અરજી કરી શકે છે. આ આર્ટિકલ તમે Technicallynavin ના માધ્યમથી વાંચી રહ્યા છો.  





Gujarat Highcourt Bharti 2023 Details 

● સંસ્થાનું નામ ;- Highcourt of Gujarat

● Post Name :- સિવિલ જજ

● કુલ જગ્યા :- 193

● Apply Starte Date :- 15/03/2023

● Apply Last Date :- 14/04/2023

● અરજીનો પ્રકાર :- ઓનલાઈન

● Official website :-  https://hc-gujarat.gov.in



શૈક્ષણિક લાયકાત 

માહિતી માટે જાહેરાત વાંચવા વિનંતિ


પગાર ધોરણ 

મહિનાનો ફિક્સ પગાર :- રૂ. 77, 840 /- થી રૂ. 1,36,520 /- 


વય મર્યાદા 

જાહેરાત વાંચવા વિનંતિ


અરજી ફી 

ફી ની માહિતી માટે જાહેરાત વાંચવી. 


નોંધ :- 
ઓનલાઈન અરજી કરતા પહેલા જાહેરાત વાંચવા વિનંતી. જાહેરાત વાંચીને પછી જ અરજી કરવી. 


ગુજરાત હાઈકોર્ટ ભરતી માટેની મહત્વપૂર્ણ તારીખ :- 

ઓનલાઈન અરજી કરવાની તારીખ :- 15/03/2023

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ :- 14/04/2023






ઓનલાઈન અરજી કઈ રીતે કરવી 

લાયકાત ધરાવનાર ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે. 




Important Link






Technicallynavin Homepage અહી ક્લિક કરો
Official Notification અહી ક્લિક કરો
Apply Online અહી ક્લિક કરો

Post a Comment

0 Comments