તમારા વાહનનો મેમો ફાટ્યો છે કે નહીં તે ઓનલાઈન ચેક કરો

આ આર્ટિકલ માં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે આ આર્ટિકલ માં વાહન વિશેની વિસ્તૃત માહિતી મેળવીશું. આ આર્ટિકલ માં આપણે વાહનનો મેમો ફાટ્યો છે કે નહીં ઓનલાઈન મેમો કઈ રીતે ભરવો તેના વિશે માહિતી મેળવીશું.


 
જો તમારા વાહન પર ચલણ ફાટ્યું હોય તો તમે ઘરે બેઠા તમારા મોબાઈલ પરથી ઓનલાઈન પેમેન્ટ કરી શકો છો. તમે ઘરે બેઠા જાણી શકો છો કે તમારા નામે મેમો ફાટ્યો છે કે નહીં .


તમારા વાહનનો મેમો અથવા ચલણ ઓનલાઈન ચેક કરવાની પ્રોસેસ

● તમારે સૌપ્રથમ ઓફિશિયલ વેબસાઈટ પર જવાનું રહેશે. 

● તમે આ વેબસાઈટ કમ્પ્યુટરમાં અથવા મોબાઈલ માં ખોલી શકો છો. 

● ઓફિશિયલ વેબસાઈટ પર જઈને તમારે ચેક ચલણ સ્ટેટ્સ (Check Challan Status) ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

● પછી તમને ત્રણ ઓપ્શન (Challan Number, Vehicle Number, DL Number)  જોવા મળશે. તેમાં તમારે Vehicle Number પર ક્લિક કરવાનું રહેશે. 

● ત્યારબાદ તમારે Vehicle નંબર નાખીને નીચે આપેલ કેપ્ચા કોડ દાખલ કરીને Submit પર ક્લિક કરવાનું રહેશે. ત્યાં ક્લિક કરશો એટલે તમને તમારી ગાડીના નામે કોઈ મેમો કે ચલણ ફાટ્યું છે કે નહીં તે તમે ઘરે બેઠા જાણી શકો છો. આના સિવાય તમે DL નંબર નાખીને ચલણ ચેક કરી શકો છો. 


આ પણ વાંચો :- 










ઈ ચલણ માટે ઓનલાઈન પેમેન્ટ કઈ રીતે કરવી તેની માહિતી 

● જો તમને ઓફિશિયલ વેબસાઈટ પર ચલણની ડિટેલ્સ જોવા મળે તો તમે ઓનલાઈન પેમેન્ટ કરીને ચલણ ભરી શકો છો. 

● તમારે ઓનલાઈન પેમેન્ટ કરવા માટે ચલણની આગળ Pay Now પર ક્લિક કરવાનું રહેશે. 

● પછી તમારે માગેલ માહિતી દાખલ કરવાની રહેશે. 

● તમામ પ્રોસેસ કર્યા પછી તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. 

● ત્યારબાદ તમે સબંધિત જે તે રાજ્યના ઈ ચલણ વેબસાઈટ પર પહોંચી જશો. 

● ત્યારબાદ તમારે Next ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. 

● ત્યારબાદ તમારી સામે સ્ક્રિન પર પેમેન્ટ કન્ફોર્મેશન નું પેજ જોવા મળશે. 

● ત્યારબાદ તમારે Proceed બટન પર ક્લિક કરવાનું રહશે. પછી તમે પેમેન્ટ ગેટ વે પસંદ કરીને ઓનલાઈન ચુકવણી કરી શકો છો.  

આ પણ વાંચો :- 



આ લેખ તમે Technicallynavin ના માધ્યમથી વાંચી રહ્યા છો. આ લેખમાં અમે તમને ઓનલાઈન તમારા વાહનનો મેમો ચલણ ફાટ્યું છે કે નહીં  અને તે ચલણ ઓનલાઈન કઈ રીતે ભરી શકાય તેના વિશે માહિતી પ્રદાન કરી છે.  તમને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અમારો સંપર્ક કરી શકો છો. 

આવી અનેક યોજનાઓ અને શૈક્ષણિક માહિતી મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો. 

આમારી તમામ પોસ્ટની સૂચના મેળવવા માટે નીચે આપેલ ટેલિગ્રામ ચેનલ પર અથવા તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. 

Important Link 



Homepage અહી ક્લિક કરો
E Chalan Official website અહી ક્લિક કરો
Telegram Group  Joine અહી ક્લિક કરો

Post a Comment

0 Comments